Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»New Zealandના ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્રશાસ્ત્રીની બે દિવસીય કથા યોજાઈ
    આંતરરાષ્ટ્રીય

    New Zealandના ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્રશાસ્ત્રીની બે દિવસીય કથા યોજાઈ

    Vikram RavalBy Vikram RavalJune 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Zealand,તા.24
    ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની બે દિવસીય કથા યોજાય હતી. ન્યુઝીલન્ડ ના નાયબ વડા પ્રધાન હાજર રહી સર્વે  ભારતીયોઓને આવકારી શુભેચ્છાઓ આપી હતી.

    ઓકલેન્ડના સેવાભાવી અહીંના એમ. પી. ડો. શ્રીમતી પરમજીત પરમાર પણ હાજર રહી તમામ હિંદુ ભાવિકોને આવકાર્યા હતા. 4000થી  વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો  લાભ લીધો,

    ન્યુઝીલેન્ડના નાયબ વડા પ્રધાન ડેવીડ શીમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયુબાબા બાગેશ્વર અને નાયબ  વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરાયુ.ઓકલેનડના 770 ગ્રેટ સાઉથ રોડ મનુતકાઉ આઈલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની 2 દિવસીય હનુંમત કથાનું શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું.

    આ તકે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોય કામ સબબ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહેલ હતા આ કથામા  હાજર રહી દિપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને  અન્ય મહાઆરતીમાં જોડાયા અને આ તકે નાયબ વડાપ્રધાન ડેવીડસિમોર ભારતની સંસ્કૃતી અને ભારતીય અને ન્યુઝીલેન્ડ ના લોકોએ સાથે રહે અને પરસ્પર કે બીજાના વિચોરોની અને સંસ્કૃતિની જાળવણી કરે.

    જે બાગેશ્વરબાબાને ન્યુઝીલેન્ડની ધરતી પર આવકારેલ હતા અને બન્ને દેશ ભારત અને ન્યુઝીલેન્ડ ભાઈચારા સારા સંબંધો ધરાવે છે તેમ જણાવેલ આ તકે ભારતીય મુળના ડો. મીસ. પરમજીત પરમારે એ હિન્દીમાં  પોતાનું પ્રવચન આપેલ અને આટલી મોટી સંખ્યામાં ભારતીય સમૂદાય જોઈને ખુશી વ્યક્ત કરેલ હતી. ભારતીયોની પોતાની એક આગવી ઓળખ છે.

    આ પરમજીત પરમાર ન્યુઝીલેન્ડના સમુદાયમા એક આગવી ઓળખ  ધરાવે છે. કાર્યક્રમની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ અને ભારતના રાષ્ટરગીત ગવાયા અને કાર્યકમની શરુઆત  કરાય હતી આ તકે બાબા બાગેશ્વરજીએ દેશ સેવા અને હિંદુ સનાતન એકતા અને સત્કર્મઅને પૂણ્ય કાર્ય અને હનુમાનજીની સેવાના વિશેષ યાદ અપાવી હતી.

    આ અવસરે  ભારતીય લોકો બાબા બાગેશ્વરના કથાનું રસપાન કરવા પધારેલ બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના નિકીતાબેન ખન્ના અને રિતેશભાઈ ખન્નાની આ તકે બાબા બાગેશ્વરએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

    કાર્યકમમા મહાવિરભાઈ દૂબે, ડો. મદનમોહન શેટ્ટી, અનુરાગ રસોલા, અખીલેશ ચૌધરી, સરદાર રવીસિંગ ચૌધરી, સુનીલકુમાર અને સ્વયંસેવક તરીકે જુનાગઢની સેવાભાવી કૃપાબેનને રંજનાબેન સોની ની ટીમે સેવાઓને ખાસ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખૂબ જ બીરદાવી હતી.

    આ તકે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડના  ટેરી સ્ટ્રીટ ગાર્ડન  બ્લોકહાઉસ બે ગુજરાતી ગુપના તમામ સદસ્યોએ ખાસ ગોરધનભાઈ સેંજલીયા, ધર્મેન્દ્રભાઈ બાબરીયા, ગુણવંતભાઈ રામાણી, પ્રવીણભાઈ પટેલ, રાજેશભાઈ દૂધાત ભરતભાઈ ગેલાણી સહિતના ભાવિકોઓએ હાજર રહી સંત્સંગનો લાભ લીધો હતો.

    Baba Bageshwar Dhirendra Shastri New Zealand two-day Katha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Greenland થી ઈરાન પર ટ્રમ્પના વિધાનોથી ટેન્શન વધ્યું

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Air Force વનમાં ક્ષતિ સર્જાઈ : ટ્રમ્પ પરત ફર્યા

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Davos માં વૈશ્વિક અર્થતંત્રને બદલે ગ્રીનલેન્ડ અને ગાઝા મુદે જામી પડી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tariff અને Greenland ને સાંકળશો તો ભારે પડશે : અમેરિકાની ચેતવણી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh માં કેળાં ચોર્યાનો આરોપ લગાવી હિન્દુ વેપારીને મારી નાખ્યો

    January 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    India and China માં AI સેવા માટે અમેરિકા કેમ ખર્ચો કરે છે

    January 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.