Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins
    • Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો
    • ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો
    • બાઉન્ડ્રીની બહાર ગયા પછી, હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને પકડે તે કેચ માન્ય ગણાશે નહીં
    • તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે
    • ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા
    • દૈનિક વ્યવહારમાં યોગનું મહત્વ
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: મૂળધરાઈ નજીક બોલેરોએ અડફેટે લેતાં બાઈકચાલક યુવકનું મોત
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મૂળધરાઈ નજીક બોલેરોએ અડફેટે લેતાં બાઈકચાલક યુવકનું મોત

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagar,તા.09
    વલ્લભીપુરના મૂળધરાઈથી રોહીશાળા રોડ પર મૂળધરાઈ નજીક બોલેરો પીકઅપ અને બાઈક અથડાતાં વલભીપુરના યુવાનનું મોત નિપજ્યું હતું.

    બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઘુડાભાઈ મકવાણા (ઉ.વ.૨૫),ધર્મેશભાઈ નારણભાઈ મકવાણા અને જયદીપભાઈ ડાભી બે અલગ-અલગ મોટરસાયકલ લઈને સાળંગપુર હનુમાનજી મદિરે દર્શનાર્થે ગયા હતા.ત્યારે મૂળધરાઈથી રોહીશાળા રોડ પર મૂળધરાઈ નજીક બોલેરો પીકઅપ નંબર જીજે.૦૩.બીટી.૬૦૧૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી અશોકભાઈની બાઈક સાથે અથડાવ્યું હતું. જેના કારણે તેમનેગંભીર ઈજા થતાં સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઈ ટીસુભાઈએ બોલેરો પીકઅપના ચાલક વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025

    બાઉન્ડ્રીની બહાર ગયા પછી, હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને પકડે તે કેચ માન્ય ગણાશે નહીં

    June 15, 2025

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025

    ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.