Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    • IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    • પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.
    • Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર
    • India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ
    • 14 જુલાઈનું પંચાંગ
    • Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે
    • 14 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»England નોર્વેની નાવને ૨-૧થી ડુબાડી સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું
    ખેલ જગત

    England નોર્વેની નાવને ૨-૧થી ડુબાડી સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇંગ્લેન્ડના જૂડે બોલિંઘમે ઈન્જરી ટાઈમમાં અને એક્સ્ટ્રા ટાઈમની ત્રીજી મિનિટે ગોલ ફટકારી મેચનું પાસું પલટ્યું

    England, તા.૧૩

    મિયામી ખાતે ૬૫ બજાર ફિફા કેસની હાજરી વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પાંચ વખતની ફિફા વર્લ્ડ ચેમ્પિયન ટીમ ભાઝિલને આહાર કરનાર અહિંગ તાલેન્ડ સ્ટારર નોર્થને ૨-૧થી પરાજય આપીને ચોથીવાર ફિફા વાર્લ્ડકપના સેમિફાઈનલમાં પ્રવેશ મેળવો રમાવેલી મેચમાં બંને ટીમો વચ્ચે કાંટે હી ટક્કર જોવા મળી હતી. ઈગ્લેન્ડની આજીતનો હીરો જુડે બોલિષમ રહ્યો હતો. કપ્તાન હેરી કેનં જેર્ન ફિકા ૨૦૨૬ માં ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે ગોલ ફટકાર્યા હતાં પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં હૅરી કેન ગોલ રહિત રહેતા તેની કમી જૂઠ બોબિવલયે બે નિર્ણાયક ગોલ કટકારીને કરી હતી. લીગ સ્ટેજથી કવાર્ટર ફાઈનલ સુધી ઉભરીને બહાર આવેલા નોલના અહિંગ હાલેન્ડ આ મંચમાં નિષ્ફળસાબિત હતાં એક પણ ગોલ ફટકારી શકયો નહોતો. ૧.૧થી બરોબર પર પૂર્ણ થયેલા સેકન્ડ હાફ બાદ એકસ્ટ્રા ટાઈમની ત્રીજી મિનિટે જીડેના ગોલથી મળેલી ૨.૧ની અજેવી લીડને ઇંગ્લેન્ડે મજબૂત ડિકન્સ ગોલ બનાવીને છેક સુધી જાળવી રાખીને નોર્થેના સ્ટ્રાઈકર્સને છેક સુધી ગોલ હિત રાખ્યા હતાં. ખાસ કરીને અહિંગ હાર્લેન્ડના બોલ પાસિંગને કટ ઓફ કરીને ઈંગ્લેન્ડ માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ૧-૨થી હાર્યા બાદ નોર્વેની ટીમે એક મોટો વિવાદ છેડયો છે. પ્રથમ હાકના ઇન્જરી ટાઇમમ્માં નોર્વે ૧-૦થી આગળ હતું ત્યારે ગોલકીપર ઓરજાન નાયલેન્ડના વાંબા ક્લીયરન્સ દરમિયાન બોલ સ્ટેડિયમના સસ્પાઇડરકેમ વાયર સાથે ટકરાયો હોવાનો દાવો કરાયો છે. નિયમ મુજબ રમત રોકવાને બદલે રેફરીએ રમત ચાલુ રાખતા ઈંગ્લેન્ડના ઇલિયટ એલ્ડરસને બોલ મેળવી એન્ટોની ગોર્ડનને પાસ આપ્યો હતો, જેમના કોસવર જુડ બેલિંગહામે ગોળ કરીને સ્કોર ૧-૧ સરભર કર્યો હતો. મોર્વેના કોચિંગ સ્ટાફે આ ગોલનો સખત વિરોધ કર્યો છે.

    England sink Norway enter semi-finals
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026
    ખેલ જગત

    India vs England ODI series ની પહેલી મેચ ૧૪ જુલાઈએ રમાશે.બીજી મેચ ૧૬ જુલાઈએ રમાશે

    July 13, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું

    July 13, 2026
    ખેલ જગત

    FIFA World Cup : આર્જેન્ટિના સાતમીવાર સેમિફાઈનલમાં

    July 13, 2026
    ખેલ જગત

    Aakash Chopraએ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો

    July 11, 2026
    ખેલ જગત

    Spainએ ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં મુકાબલો ફ્રાન્સ સામે થશે

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026

    Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર

    July 13, 2026

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026

    14 જુલાઈનું પંચાંગ

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.