Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 03 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
    ખેલ જગત

    ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bridgetown , તા. 18
    બેટિંગમાં અદ્ભુત કળા, બોલિંગમાં ફાસ્ટ અને સ્પિન બંને પર સમાન નિયંત્રણ અને મેદાનના કોઈપણ ખૂણામાં લાજવાબ ફિલ્ડિંગ. ક્રિકેટ ઇતિહાસમાં કદાચ જ કોઈ એવો ખેલાડી હોય જે આ ત્રણેય માપદંડો પર સર ગારફિલ્ડ (ગેરી) સોબર્સની બરાબરી કરી શક્યો હોય. આ જ કારણે તેમને રમતનાં સૌથી સંપૂર્ણ ઓલરાઉન્્ડર માનવામાં આવે છે.

    વેસ્ટ ઈન્ડિઝના આ મહાન ક્રિકેટરનું શુક્રવારે 89 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ગેરી સોબર્સનો જન્મ બંને હાથમાં એક-એક વધારાની આંગળી (કુલ 12 આંગળીઓ) સાથે થયો હતો. બાળપણમાં તેમણે પોતે જ કેટગટ (પશુના આંતરડામાંથી બનેલી દોરી) અને એક તીક્ષ્ણ છરીની મદદથી આ વધારાની આંગળીઓને કાપીને અલગ કરી દીધી હતી.

    સોબર્સને વિઝડન અલ્મેનાકે 20મી સદીના પાંચ મહાન ક્રિકેટરોમાં સામેલ કર્યા હતાં. મહાનતાની આ યાદીમાં તેઓ ઓસ્ટ્રેલિયાનાં મહાન બેટ્સમેન સર ડોન બે્રડમેન પછી બીજા ક્રમે હતાં.

    ખુદ બ્રેડમેને 1988માં કહ્યું હતું કે, “મને આ કહેવામાં રતીભર પણ સંકોચ નથી કે ગેરી સોબર્સ મારી જોયેલી દુનિયાનાં સૌથી મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર હતા.” 23 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે 365 રનની અણનમ ઇનિંગ રમીને સોબર્સ ટેસ્ટ ઇતિહાસનાં સૌથી યુવા ત્રિપલ સેન્ચુરિયન બન્યાં હતાં.

    આ રેકોર્ડ 36 વર્ષ સુધી કાયમ રહ્યો હતો. પોતાની સિદ્ધિઓને યાદ કરતાં સોબર્સ ઘણીવાર પોતાની કુદરતી પ્રતિભાના મહત્વને ઓછું આંકીને કહેતા હતા, “લોકો મને જીનિયસ કહે છે પણ મારું માનવું છે કે મેં જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેની પાછળ સખત મહેનત હતી.”

    વિશ્વ યુદ્ધનો દંશ અને ‘ડામરના દડા’ થી ક્રિકેટની શરૂઆત
    બાળપણનો સંઘર્ષ
    28 જુલાઈ, 1936ના રોજ બાર્બાડોસમાં જન્મેલાં સોબર્સે માત્ર પાંચ વર્ષની ઉંમરે પોતાનાં પિતાને ગુમાવી દીધાં હતાં, જેઓ મર્ચન્ટ નેવીમાં હતા અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમનું જહાજ ડૂબી ગયું હતું. માતાએ એકલાં હાથે જ તંગીમાં છ બાળકોને ઉછેર્યા હતા.

    ગલી ક્રિકેટ
    સોબર્સ બાળપણમાં વાડના લાકડાનું બેટ અને ડામરના ટુકડાને દડો બનાવીને શેરીઓમાં ક્રિકેટ રમતા હતાં. જ્યારે તડકામાં ડામર પીગળી જતો, ત્યારે તેઓ કપડામાં પથ્થર લપેટીને રમતા હતા.

    `નાઈટહુડ’ (સર)ની ઉપાધિ
    ક્રિકેટમાં તેમનાં યોગદાન બદલ 1975માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ 50 હજાર દર્શકોની હાજરીમાં તેમને `નાઈટહુડ’ (સર)ની ઉપાધિ આપી હતી. 1998માં તેમને બાર્બાડોસના `રાષ્ટ્રીય નાયક’ જાહેર કરવામાં આવ્યાં હતાં.

    16ની ઉંમરે પદાર્પણ
    રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળીને મોટા થયેલાં સોબર્સે માત્ર 16 વર્ષની ઉંમરે પ્રથમ શ્રેણી ક્રિકેટ અને 1954માં વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ પદાર્પણ કર્યું હતું.

    એક ઓવરમાં છ છગ્ગા
    સોબર્સ 1968માં પ્રથમ શ્રેણી ક્રિકેટની એક ઓવરમાં છ છગ્ગા ફટકારનારા વિશ્વનાં પ્રથમ બેટ્સમેન બન્યાં હતાં. તેમણે પ્રથમ શ્રેણી કરિયરમાં 28,314 રન બનાવ્યાં અને 11,043 વિકેટ ઝડપી હતી.

    all-rounders Bridgetown CRICKET
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleFIFA World Cup: કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ, આજે નંબર-3નો જંગ
    Next Article Rohit Sharmaનું રમવાનું ચાલુ જ રહેશે: નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી

    September 2, 2026
    ખેલ જગત

    સેમી ફાઇનલ Duleep Trophy,સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન વિજયના માર્ગે

    September 2, 2026
    ખેલ જગત

    બુમરાહ સહિત 4 ખેલાડી ફિટનેસની શરતો સાથે ટીમમાં સામેલ

    September 2, 2026
    ખેલ જગત

    ’બિગ બોસ બાંગ્લા’ ૧૦ વર્ષ પછી પરત ફર્યું, Sourav Ganguly કમાન સંભાળશે, ૧૫ સ્પર્ધકો પ્રવેશ કરશે

    September 1, 2026
    ખેલ જગત

    ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા Mayank Agarwal ને કોલ-અપ મળ્યો છે અને તે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા દર્શાવશે

    September 1, 2026
    ખેલ જગત

    Pakistan team માં ઉથલપાથલ, ૭ ખેલાડીઓને આઉટ, કોચ સરફરાઝ અહેમદ અને ઉમર ગુલને પણ હટાવાયા

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-09-2026 09:37
    Categories
    Latest News

    03 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.