Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ahan Shetty વિક્રમ ભટ્ટની હોરર ફ્રેન્ચાઈસીમાં જોડાયો
    મનોરંજન

    Ahan Shetty વિક્રમ ભટ્ટની હોરર ફ્રેન્ચાઈસીમાં જોડાયો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20

    વિક્રમ ભટ્ટ લાંબા સમયથી ચાલી રહેલી ૧૯૨૦ હોરર ફ્રેન્ચાઈસીની નવી આવૃત્તિ ‘૧૯૨૦ વિન્ટર ઈઝ કમિંગ’નું દિગ્દર્શન કરશે અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકા નિભાવશે.આ ફિલ્મનું અંદાજિત બજેટ રૂા. ૧૪ કરોડ છે અને તે અહાનની હોરર શૈલીમાં પ્રથમ ફિલ્મ બનશે. ઓક્ટોબર-નવેમ્બરમાં શિમલામાં શૂટિંગ માટે નિર્ધારીત ફિલ્મ માટે સર્જકો હાલ ફીમેલ લીડ માટે અભિનેત્રીની શોધ કરી રહ્યા છે.’તડપ’માં ડેબ્યુ અને ‘બોર્ડર ટુ’માં કામ કર્યા પછી અહાન હવે ગંભીર ભૂમિકા નિભાવી રહ્યો છે. હિન્દી હોરરમાં નિપુણતા માટે પ્રસિદ્ધ વિક્રમ ભટ્ટ કમર્શિયલ સફળતા બાબતે ઉતારચઢાવ છતાં ‘૧૯૨૦’ ફ્રેન્ચાઈસી પર ભરોસો રાખી રહ્યા છે.૨૦૦૮માં લોન્ચ થયેલી ‘૧૯૨૦ સીરીઝ’ ની કોઈપણ ફિલ્મે સ્થાનિક કલેક્શનમાં રૂા. ૩૧ કરોડનો આંકડો પસાર નથી કર્યો.

    Ahan-Shetty horror franchise Vikram Bhatt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSayyaraa માટે હજુ રોયલ્ટી બાકી હોવાનો તનિષ્ક બાગચીનો આરોપ
    Next Article Salman Khan એકદમ માંદલો અને નિસ્તેજ જણાતાં ચાહકો ચિંતિત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026
    મનોરંજન

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026
    મનોરંજન

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026
    મનોરંજન

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026
    મનોરંજન

    Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી

    September 7, 2026
    મનોરંજન

    Film ‘Hanuman Ansh’ ૨ કરોડનું બજેટ ને કમાણી રૂપિયા ૧૦૦ કરોડને પાર!

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 04:07
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.