Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા
    • Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    • T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    • New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    • New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ
    • New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
    • Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    • Ahmedabad: ‘હકીકત કહીશ તો દવા પી મરી જઈશ, છોકરાને બાપ વિનાનો કરી નાખીશ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી
    આંતરરાષ્ટ્રીય

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૬માં એઆઈને કારણે ટેક સેક્ટરમાં રેકોર્ડ નોકરીઓ ઘટી : ઉબરે કસ્ટમર સપોર્ટ ટીમની સંખ્યા ૧૦ ટકા ઘટાડી

    California, તા.૨૪

    આટફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં કર્મચારીઓની છટણી વધવાની શક્યતા છે. હવે, એમેઝોન અને ઉબર જેવી કંપનીઓએ વધુ કર્મચારીઓ ઘટાડવાના સંકેત આપ્યા છે.એમેઝોને તેની આટફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ ટીમમાં ફરી એકવાર છટણી શરૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એઆઈ સંબંધિત પ્રોજેક્ટસને વધુ અસરકારક બનાવવા અને કસ્ટમર્સને અસર કરનારા પ્રોજેક્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે. જોકે કેટલા કર્મચારીઓને તેની અસર થશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોને લગભગ ૧૬,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી.બીજી તરફ, ઉબરે તેના કસ્ટમર સપોર્ટ વિભાગના લગભગ ૧૦ ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પહેલી વખત સ્વીકાર્યું છે કે એઆઈના વધતા ઉપયોગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમ્યુનિટી ઓપરેશન્સ ટીમના મોટાભાગના કર્મચારીઓને અસર પહોંચી છે. એઆઈને કારણે માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલ સહિતની કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે.

    AI California
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSaudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
    Next Article France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Franceમાં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026
    રાષ્ટ્રીય

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026
    રાષ્ટ્રીય

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 22:33
    Categories
    Latest News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.