Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા
    • Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    • T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    • New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    • New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ
    • New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
    • Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    • Ahmedabad: ‘હકીકત કહીશ તો દવા પી મરી જઈશ, છોકરાને બાપ વિનાનો કરી નાખીશ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત
    મોરબી

    Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૪ઃ

    શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગારધામ પર દરોડો કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૧.૧૮ લાખ જપ્ત કરી છે

    મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ઉમા ટાઉનશીપ, વૈભવ હાઈટ્‌સ ફ્લેટ ટાવર સી નં ૨૦૪ માં રહેતા અમિત મનુભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી જેથી એલસીબી ટીમે રેડ કરી હતી જ્યાં ફ્લેટમાં જુગાર રમતા અમિતભાઈ મનુભાઈ ઠોરીયા, પરેશભાઈ દયાળજીભાઈ પારેખ, રમેશભાઈ સામજીભાઇ જીવાણી, હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરિયા, જીતેશભાઈ નાથાભાઈ ઝાલા અને દિલીપભાઈ રતનભાઈ સંગાડા એમ છને ઝડપી લીધા હતા રોકડ રૂ ૧,૧૮,૫૦૦ જપ્ત કરવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !
    Next Article Jetpurના જનતાનગરમાં બાવળની કાંટ અને બંધ મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !

    July 24, 2026
    મોરબી

    Morbi: બોલેરોમાં ક્રુરતાપૂર્વક ૧૫ ઘેટા-બકરાની હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

    July 23, 2026
    મોરબી

    દુર્લભ પક્ષી ચાતક Morbiમાં દેખાયું

    July 23, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 23, 2026
    મોરબી

    Morbi: દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    July 22, 2026
    મોરબી

    Halvad: દુષ્કર્મના ગુનામા વચગાળાના જામીન પરથી ફરાર કેદીને LCBએ ઝડપી લીધો

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,780
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 21:31
    Categories
    Latest News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.