Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી-પ્લાન્ટ્‌સ પાણીમાં
    અમદાવાદ

    Ahmedabad: સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી-પ્લાન્ટ્‌સ પાણીમાં

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૪

    Ahmedabad અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ સાંબેલાધાર વરસી રહેલા વરસાદે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તો સર્જી દીધી છે તેની સાથોસાથ આ વરસાદી પાણીના નિકાલ માટે મહાનગર મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી પાણી છોડાતા તેના હેઠવાસમાં આવેલા અને ફતેહવાડી કેનાલની આસપાસના વિસ્તારોમાં ભારે મોટી ઔદ્યોગિક આફત ઊભી થઇ છે.

    સાબરમતી નદી અને ફતેહવાડી કેનાલના પાણી આ વિસ્તારોમાં ફરી વળતાં સંખ્યાબંધ ફેક્ટરીઓ, ગોડાઉન, જોખમી પ્લાન્ટ્‌સમાં પાણી ઘુસી ગયા છે. આને કારણે મોટા નુકસાનની શક્યતાઓ જોવાઇ રહી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે, ઓછામાં ઓછું ૨૦૦ કરોડથી વધુનું નુકસાન થાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતા અને હવામાન નિષ્ણાતોની ચેતવણી હોવા છતાં  સાબરમતી નદી પરના વાસણા બેરેજનું લેવલ ૧૩૪ ફૂટ સુધી રખાયું હતું. ગુરુવારે સવારથી મેઘરાજાની બેટિંગ શરૂ થતાં તાબડતોબ બેરેજના દરવાજા ખોલીને પાણીનું લેવલ ૧૨૪.૫૦ ફૂટ સુધી લવાયું હતું.

    આટલો મોટો પાણીનો જથ્થો એક સાથે છોડવાના કારણે સાબરમતીના હેઠવાસમાં ધોળકા અને આસપાસના ગામોમાં આ પાણી ફરી વળ્યા છે એની સાથોસાથ ફતેહવાડી કેનાલમાં પણ પાણી જતું હોવાથી આ કેનાલ ઊભરાઇ ગઇ હતી. આ બન્ને સ્ત્રોતમાંથી આવેલા વિપુલ જથ્થા અને આકાશી આફતના પાણી સરખેજથી સનાથલ, બાવળા, સાણંદ સુધીના પટ્ટામાં આવેલી ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ગારમેન્ટ, ટેક્સટાઇલ સહિતની ફેક્ટરીઓ, કારખાનાઓ, ગોડાઉનોમાં ફરી વળ્યા હતા. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાયા છે. આના કારણે આ વિસ્તારમાં ઔદ્યોગિક આફત ઊભી થઇ છે. કેટલીક મોટી કંપનીઓએ દહેશત વ્યક્ત કરી છે કે અમારા પ્લાન્ટ્‌સના અમુક યુનિટ ઘણાં સેન્સેટિવ છે અને એમાં પાણી જતું રોકવા માટે હાલ અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ વરસાદની સ્થિતિ અને નદી, કેનાલમાંથી આવતા પાણીના પ્રવાહને જોતાં શુક્રવારે આ યુનિટમાં પાણી ઘૂસી જશે તો ઘણી મોટી તકલીફ થશે. પ્લાન્ટ્‌સ બંધ કરવા પડશે. બાવળા ઔદ્યોગિક વિસ્તારમાં ઝાયડસ, ફાર્મા સેઝ, ઇન્ટાસ, મેઘમણી, ગેલોપ્સ સહિતના ઔદ્યોગિક પાર્ક આવેલા છે. આ એકમોમાં પણ પાણી ભરાવાની સ્થિતિને જોતાં શુક્રવારે કેટલાક એકમોને કામકાજ બંધ રાખવા પડે એમ છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    Next Article Ahmedabad: આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં, 6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે, જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવામાં અકસ્માત બાદ કારમાંથી કોડીન કફ સિરપની 120 બોટલ મળી, કાર ચાલકની ધરપકડ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,700
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 10:36
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.