Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    • Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો
    • Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
    • Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી
    • Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ
    • Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત
    • Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ધ્રોલમાં પ્રેમલગ્ન મુદ્દે સમાધાનની વાત કરવા ગયેલા યુવક પર છરીથી હુમલો
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં પ્રેમલગ્ન મુદ્દે સમાધાનની વાત કરવા ગયેલા યુવક પર છરીથી હુમલો

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯

    Jamnagar જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને પેટમાં છરીના બે ઘા તથા ડાબા હાથમાં છરીના ઘા લાગતાં ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    મોરાર સાહેબના ખંભાળીયા ગામના પરાક્રમસિંહ સાવજુભા જાડેજા (ઉ.વ.૨૬)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૨૭ની રાત્રે તેઓ પોતાની વાડીએ મિત્રો સાથે જમ્યા બાદ કારમાં મિત્રોને ધ્રોલ ખાતે મૂકવા જતા હતા. દરમિયાન તેમણે ધ્રોળ ગામના નીલેશ ઉર્ફે બાજી દિનેશભાઈ પરમારને ફોન કરી તેના કૌટુંબિક સંબંધમાં થયેલા પ્રેમલગ્નના મામલે કોઈ સમાધાન કે સમજુતી કરવાની હોય તો જણાવવા કહ્યું હતું. આ બાબતે ફોન પર બોલાચાલી થતાં નીલેશે ગાળો આપી હતી.

    ત્યારબાદ ધ્રોલની ભરવાડ શેરી પાસે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે પહોંચ્યા ત્યારે કારમાંથી નીચે ઉતરે તે પહેલાં જ નીલેશ ઉર્ફે બાજી દિનેશભાઈ પરમાર છરી સાથે તથા ઓમ પ્રકાશભાઈ વાઘેલા અને હંસ ઉર્ફે લખન તુલશીભાઈ પરમાર લોખંડના પાઈપ સાથે અને માનવ રમેશભાઈ પરમાર લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. નીલેશે પરાક્રમસિંહના પેટના ડાબી બાજુના પડખામાં છરીના બે ઘા માર્યા હતા તેમજ ડાબા હાથમાં પણ છરીના ઘા માર્યા હતા.

    આ ઉપરાંત અન્ય ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે કારના આગળના બંને દરવાજાના કાચ તથા પાછળના ડેકીનો કાચ તોડી નુકસાન કર્યું હતું. ચારેયે ગાળો આપી આજે તો તને પતાવી દેવો છે તેવી ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

    હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પરાક્રમસિંહને પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેટમાં છરીના બે ઘા માટે ઓપરેશન કરાયું હતું અને બંને ઘા પર ચાર-ચાર ટાંકા આવ્યા હતા. જ્યારે ડાબા હાથમાં ઉપરના ભાગે છ તથા નીચેના ભાગે નવ ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે ચારેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePM Narendra Modi ઉઝબેકિસ્તાન જવા રવાનાઃ એસસીઓ સમિટમાં હાજરી આપશે
    Next Article Canadaમાં યુવાનો માટે મોટી રાહતઃ વર્ક પરમિટ હવે ૯૦ દિવસ આપવામાં આવશે, જેનાથી વધુ લાભ મળશે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026
    જામનગર

    Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર, મહિલાનું મોત

    October 15, 2026
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    October 15, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 20:50
    Categories
    Latest News

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.