Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત

    August 29, 2026

    Owaisi એ એમએલસી મિર્ઝા રહેમત બેગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને તેમને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું

    August 29, 2026

    દક્ષિણ આફ્રિકામાં મૂળ Bharuchના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માંગી મદદ

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત
    • Owaisi એ એમએલસી મિર્ઝા રહેમત બેગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને તેમને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું
    • દક્ષિણ આફ્રિકામાં મૂળ Bharuchના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માંગી મદદ
    • Ambaji મંદિરમાં અતૂટ શ્રદ્ધા સાથે માતાના ચરણોમાં ૨૪.૭૫ લાખની ૨ સોનાની લગડીઓ અર્પણ
    • Mamata Banerjee ને વિશ્વાસ છે કે બળવાખોર ટીએમસી સાંસદોને ગેરલાયક ઠેરવવામાં આવશે
    • Gandhinagar: દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ કરોડોના ખર્ચે માછીમારીની જાળમાં ટીઇડી લગાવાશે
    • Tamil Nadu ના મુખ્યમંત્રી થલાપતિ વિજયે વિધાનસભામાં મંત્રીઓની ખુરશીમાં બેસવાની જૂની પરંપરા તોડી
    • પંજાબી પ્રભાવક મનજીત કૌરને ઝાડ સાથે બાંધીને આગ લગાવી; મૃત્યુ બાદ ચંદીગઢમાં FIR
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ કરોડોના ખર્ચે માછીમારીની જાળમાં ટીઇડી લગાવાશે
    ગુજરાત

    Gandhinagar: દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ કરોડોના ખર્ચે માછીમારીની જાળમાં ટીઇડી લગાવાશે

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૯

    દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને નવી વૈશ્વિક ઓળખ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (ટીઈડી) લગાવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવશે.

    મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી જણાવે છે કે, આ યોજના હેઠળ રાજ્યના ૮,૯૨૫ માછીમારોને ૧૦૦% સરકારી સહાય સાથે વિનામૂલ્યે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ પૂરાં પાડવામાં આવશે. કુલ રૂ. ૨૦.૯૬ કરોડના ખર્ચે આકાર પામનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દરિયાઈ જીવસૃષ્ટિના જતનની સાથે-સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારોના દ્વાર વધુ મોકળા થશે.

    છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા ભારતીય ‘વાઇલ્ડ કોટ શ્રિમ્પ’ એટલે કે, દરિયામાંથી પકડાયેલા ઝીંગાની આયાત પર અંકુશ મૂકવામાં આવ્યો હતો, જેનું મુખ્ય કારણ માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતું જોખમ હતું. હવે ્‌ઈડ્ઢના ઉપયોગથી કાચબાઓનું જોખમ ઘટશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી સર્ટિફિકેશન્સ મેળવવાનું સરળ બનશે. પરિણામે, અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ઝીંગાની નિકાસ પુનઃ ધમધમતી થશે, જે રાજ્યના માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવકમાં ધરખમ વધારો લાવશે.

    ભારત સરકાર દ્વારા દેશભરમાં સૌથી વધુ ૮,૯૨૫ ટીઇડી યુનિટ્‌સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ ટીઇડીનું વિશિષ્ટ મોડેલ આઇસીએઆર – સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી-કોચી દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

    ટીઇડીએ ઝીંગા પકડવાની ટ્રોલનેટમાં લગાડવામાં આવતું એક એવું વિશિષ્ટ સાધન છે, જે ઝીંગાને જાળીમાં સુરક્ષિત રાખી કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને ‘એક્ઝિટ ફ્લેપ’ દ્વારા બહાર નીકળવાનો માર્ગ આપે છે, આનાથી કાચબાના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થશે. પર્યાવરણીય સંતુલન અને માછીમારોની આર્થિક સમૃદ્ધિને સાંકળતો આ અભિનવ પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી ગુજરાતની ‘બ્લુ ઇકોનોમી’ને વિશ્વ ફલક પર એક નવી ઊંચાઈ આપશે.

    Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTamil Nadu ના મુખ્યમંત્રી થલાપતિ વિજયે વિધાનસભામાં મંત્રીઓની ખુરશીમાં બેસવાની જૂની પરંપરા તોડી
    Next Article Mamata Banerjee ને વિશ્વાસ છે કે બળવાખોર ટીએમસી સાંસદોને ગેરલાયક ઠેરવવામાં આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત

    August 29, 2026
    ગુજરાત

    દક્ષિણ આફ્રિકામાં મૂળ Bharuchના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માંગી મદદ

    August 29, 2026
    ગુજરાત

    Ambaji મંદિરમાં અતૂટ શ્રદ્ધા સાથે માતાના ચરણોમાં ૨૪.૭૫ લાખની ૨ સોનાની લગડીઓ અર્પણ

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: હડાદમાં કળિયુગી પુત્રે વૃદ્ધ પિતાની છરીના ઘા ઝીંકી હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

    August 29, 2026
    સુરત

    Surat: નિધિ પટેલ હત્યા કેસમાં એસઆઇટીની રચના, હત્યારાઓએ હત્યા કરીને લાશ ધાબા પર મૂકી દીધી હતી

    August 29, 2026
    ગુજરાત

    Patanના સમીમાં ૩ વીઘા જમીન વિવાદમાં યુવકની ઘાતકી હત્યા, મોટા બાપા-કાકા-ભત્રીજો લાકડીઓ લઈને તૂટી પડ્યાં

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 20:35
    Categories
    Latest News

    Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત

    August 29, 2026

    Owaisi એ એમએલસી મિર્ઝા રહેમત બેગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને તેમને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું

    August 29, 2026

    દક્ષિણ આફ્રિકામાં મૂળ Bharuchના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માંગી મદદ

    August 29, 2026

    Ambaji મંદિરમાં અતૂટ શ્રદ્ધા સાથે માતાના ચરણોમાં ૨૪.૭૫ લાખની ૨ સોનાની લગડીઓ અર્પણ

    August 29, 2026

    Mamata Banerjee ને વિશ્વાસ છે કે બળવાખોર ટીએમસી સાંસદોને ગેરલાયક ઠેરવવામાં આવશે

    August 29, 2026

    Tamil Nadu ના મુખ્યમંત્રી થલાપતિ વિજયે વિધાનસભામાં મંત્રીઓની ખુરશીમાં બેસવાની જૂની પરંપરા તોડી

    August 29, 2026
    Search
    Main News

    Mamata Banerjee ને વિશ્વાસ છે કે બળવાખોર ટીએમસી સાંસદોને ગેરલાયક ઠેરવવામાં આવશે

    August 29, 2026

    Tamil Nadu ના મુખ્યમંત્રી થલાપતિ વિજયે વિધાનસભામાં મંત્રીઓની ખુરશીમાં બેસવાની જૂની પરંપરા તોડી

    August 29, 2026

    તેઓ ટીએમસી છોડી ગયેલા લોકોને પાછા ફરવા દેશે નહીં,ટીએમસી નેતા Abhishek Banerjee

    August 29, 2026

    Mumbai માં મેયર પદને લઈને ભાજપ અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ, શિવસેનાના બીએમસી જૂથના નેતાએ સત્તા વહેંચણીનો દાવો કર્યો

    August 29, 2026

    પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ Sonia Gandhi ના પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Patan સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત

    August 29, 2026

    Owaisi એ એમએલસી મિર્ઝા રહેમત બેગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને તેમને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું

    August 29, 2026

    દક્ષિણ આફ્રિકામાં મૂળ Bharuchના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માંગી મદદ

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.