Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026

    30 ઓગસ્ટનું રાશિફળ

    August 29, 2026

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 ઓગસ્ટનું પંચાંગ
    • 30 ઓગસ્ટનું રાશિફળ
    • Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે
    • ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા
    • MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી
    • મરાઠા અનામત પર રાજકારણ વધુ તીવ્રઃManoj Jarang ફરી ભૂખ હડતાળ શરૂ કરીCM ફડણવીસને તેમના દુશ્મન ગણાવ્યા?
    • Neeraj Chopra એશિયન ગેમ્સમાંથી બહાર, ઈજાને કારણે બાકીની સીઝનમાં ભાગ લેશે નહીં
    • કૃતિ સેનન પછી, Celina Jaitley ના બ્લાઉઝથી વિવાદ; રાખીના વીડિયો માટે અભિનેત્રી ટ્રોલ થઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન
    વ્યાપાર

    Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.29:

    વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ ​​કર્ણાટકમાં ઉત્પન્ન થતી નવીનીકરણીય ઊર્જાને મહારાષ્ટ્રના મુખ્ય લોડ કેન્દ્રોમાં ખસેડવા માટે આશરે રૂ. ૪,૭૦૦ કરોડનો અંદાજિત મૂડી ખર્ચ ધરાવતો એક મુખ્ય ટ્રાન્સમિશન પ્રકલ્પ આજે પ્રાપ્ત કર્યો છે. આ પ્રકલ્પ સાતારા, પુણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન (MMR) માં વધતા પમ્પ્ડ સ્ટોરેજ ઇકોસિસ્ટમને પણ આધાર આપશે. આ સાથે  કંપનીની  ટ્રાન્સમિશન ઓર્ડર બુક હવે લગભગ રુ.૮૫,000 કરોડ થઇ છે

    સાતારા નજીક ૪૫૦૦ મેગાવોટની ક્ષમતા સુધીના પમ્પ્ડ સ્ટોરેજ પોટેન્શિયલ ભાગ A” નામનો પશ્ચિમ ક્ષેત્રમાં નેટવર્ક વિસ્તરણ યોજના કહેવાતો ટેરિફ આધારિત આ પ્રકલ્પ સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયામાં  કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી હાંસલ કર્યો હતો.

    સાતારા પાવર ટ્રાન્સમિશન લિ. હેઠળ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ મારફત આ પ્રકલ્પ ૩૬ મહિનાનમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ના પોર્ટફોલિયોમાં ૫૬૨ સર્કિટ કિ.મી. (ckm) ટ્રાન્સમિશન લાઇન અને ૯,૦૦૦ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરતા હવે કંપનીના સંચિત ટ્રાન્સમિશન નેટવર્કને ૨૯,૭૩૯ ckm અને ૧,૪૩,૪૨૫ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચાડશે.

    અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણના એક મહત્વપૂર્ણ સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી રહેલા પમ્પ્ડ સ્ટોરેજ પ્રકલ્પો ગ્રીડમાં મોટા પાયે નવીનીકરણીય ઉર્જાને એકીકૃત કરવા માટે જરૂરી સરળતા અને વિશ્વસનીયતા પૂરી પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે સાતારા ટ્રાન્સમિશન પ્રકલ્પ નવીનીકરણીય ઉર્જાના ઇવેક્યુએશન અને ઉર્જા સંગ્રહ બંનેને આધાર આપવા માટે એક મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન બેકબોન બની દક્ષિણ અને પશ્ચિમ ભારત વચ્ચે વીજ પ્રવાહને મજબૂત બનાવશે.  ભવિષ્ય માટે તૈયાર ટ્રાન્સમિશન આંતરમાળખું બનાવવા માટે કંપની પ્રતિબદ્ધ છે જે નવીનીકરણીય ઉર્જા વૃદ્ધિને સક્ષમ અને ગ્રીડની  સ્થિરતા વધારી ડીકાર્બોનાઇઝેશનના ભારતના લાંબા ગાળાના લક્ષ્યોને ટેકો આપે છે એમ શ્રી પટેલે કહ્યું હતું.

    આ પ્રકલ્પમાં સાતારામાં કોલ્હાપુર-સાતારા ૭૬૫/૪૦૦ kV ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ અને સંલગ્ન ટ્રાન્સમિશન માળખા સાથે કોલ્હાપુર પૂલિંગ સ્ટેશનનું વિસ્તરણ શામેલ છે.

    ૨૦૩૦ સુધીમાં 500 GW નોન-ફોસિલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાના તેના લક્ષ્યની દીશામાં ભારત આગળ વધી રહ્યું છે તે સંદર્ભમાં ટ્રાન્સમિશનનું માળખું અનિવાર્ય કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે. સમગ્ર ભારતમાં મુખ્ય ઔદ્યોગિક અને શહેરી લોડ કેન્દ્રોમાં સૌર, પવન અને પમ્પ્ડ સ્ટોરેજને સાંકળતી વિશિષ્ટ ટ્રાન્સમિશન યોજનાઓ બનાવીને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. આ ક્ષેત્રની શિરમોર બની રહી છે.

    Adani Energy Solutions
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMallikarjun Kharge ની રેલી પછી શુદ્ધિકરણ કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવે,Rahul Gandhi
    Next Article Adani Foundation દ્વારા AVPN વેલકમ ડિનરનું આયોજન,ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અને પરોપકારનો સંદેશ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Adani Foundation દ્વારા AVPN વેલકમ ડિનરનું આયોજન,ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અને પરોપકારનો સંદેશ

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમરાઈવાડીમાં પત્નીને તેડવા આવેલા પતિની હત્યા, સાળા સહિત ૪એ હુમલો કર્યો

    August 29, 2026
    રાષ્ટ્રીય

    Inflation સામાન્ય માણસને ચારે બાજુથી અસર કરે છે,ગોળ અને દૂધથી લઈને સીએનજી સુધીની દરેક વસ્તુના ભાવમાં વધારો

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: હડાદમાં કળિયુગી પુત્રે વૃદ્ધ પિતાની છરીના ઘા ઝીંકી હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં કૌટુંબિક તકરારમાં સાસરિયાઓએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે બેની ધરપકડ કરી

    August 29, 2026
    અમદાવાદ

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 21:41
    Categories
    Latest News

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026

    30 ઓગસ્ટનું રાશિફળ

    August 29, 2026

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026

    ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા

    August 29, 2026

    MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી

    August 29, 2026

    મરાઠા અનામત પર રાજકારણ વધુ તીવ્રઃManoj Jarang ફરી ભૂખ હડતાળ શરૂ કરીCM ફડણવીસને તેમના દુશ્મન ગણાવ્યા?

    August 29, 2026
    Search
    Main News

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026

    ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા

    August 29, 2026

    MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી

    August 29, 2026

    મરાઠા અનામત પર રાજકારણ વધુ તીવ્રઃManoj Jarang ફરી ભૂખ હડતાળ શરૂ કરીCM ફડણવીસને તેમના દુશ્મન ગણાવ્યા?

    August 29, 2026

    થીમ્સ, મૂર્તિઓથી માંસાહારી સુધી,બંગાળમાં Durga Puja માટે વિહિપના નવા સૂચનો પર વિવાદ ફાટી નીકળ્યો

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026

    30 ઓગસ્ટનું રાશિફળ

    August 29, 2026

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.