Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»યશની Toxic ૪ દિવસમાં જ હિન્દીમાં કરી ૧૦૦ કરોડની કમાણી
    મનોરંજન

    યશની Toxic ૪ દિવસમાં જ હિન્દીમાં કરી ૧૦૦ કરોડની કમાણી

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટૉક્સિકે અત્યારસુધીમાં કૂલ ૧૦૫ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મની કૂલ પેન ઈન્ડિયા કમાણી ૧૭૭.૫૮ કરોડ રહી છે

    Mumbai, તા.૩૧

    યશની ફિલ્મ ટૉક્સિક ખરાબ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી છતાં ૪ દિવસમાં બોક્સ ઓફિસ પર રેકોડ્‌ર્સ તોડી રહી છે. હિન્દી કમાણીનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી ચૂક્યો છે. આ સાથે જ યશની આ ફિલ્મે એસ.એસ.રાજામૌલીને પણ પાછળ છોડી દીધા છે. એ પણ એવા સમયે જ્યારે ફિલ્મનાં રિવ્યૂ મોટાભાગે ખરાબ મળી રહ્યાં હતા. અમુક લોકો પર મેકર્સે કાયદેસરની કાર્યવાહી પણ કરી, જેની ઘણી ચર્ચા પણ થઈ છે.યશની આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે ઓનમનાં તહેવારે રિલીઝ થઈ હતી. જે બુધવારે રિલીઝ થઈ હતી. જેનો સીધો હેતુ લાંબા વીકેન્ડનો ફાયદો ઉઠાવવાનો હતો. પ્રથમ દિવસે ફિલ્મે ૫૦ કરોડનું નેટ કલેક્શન મેળવ્યું તે પછીથી સતત તેની કમાણીમાં ઘટાડો થયો. રક્ષાબંધનની રજા પર પણ તેની કમાણીમાં કંઈ ખાસ અસર જોવા મળી નહોતી. જોકે, હવે ૪ દિવસ પસાર થયા બાદ ટૉક્સિકે બોક્સ ઓફિસ પર ૪ દિવસમાં હિન્દી વર્ઝનમાં ૧૦૦ કરોડનો આંક પાર કરી લીધો છે. ટૉક્સિકે અત્યારસુધીમાં કૂલ ૧૦૫ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મની કૂલ પેન ઈન્ડિયા કમાણી ૧૭૭.૫૮ કરોડ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, યશની ફિલ્મને જો કોઈ ભાષામાં સૌથી વધુ લોકોએ નિહાળી હોય તો તે કન્નડ છે. ત્યાં ૪૦ ટકા ઓક્યૂપેન્સી નોંધાઈ છે. એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ઇઇઇએ ૫ દિવસમાં ૧૦૦ કરોડનો આંક પાર કર્યો હતો. યશે આ ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની સાથોસાથ તેની રાઈટિંગમાં પણ યોગદાન આપ્યું છે.

    earns Rs 100 crore just 4 days Yash's Toxic
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઓસ્કાર એકેડેમીએ શેર કર્યો Ranbir-Deepika નો યાદગાર વીડિયો
    Next Article Rajkotના લોકમેળામાં પહેલીવાર ભારતીય નૌ સેનાનું બેન્ડ રેલાવશે દેશભક્તિનો સૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ટૂંક સમયમાં હિપ ઈજા પછી કામ પર પરત ફરશે, અને કહ્યું કે તે ઘરે સમય વિતાવશે

    August 31, 2026
    મનોરંજન

    Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે

    August 31, 2026
    મનોરંજન

    પાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.