Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    • Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ
    • Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી
    • સેમી ફાઇનલ Duleep Trophy,સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન વિજયના માર્ગે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mukesh Ambani એ આઈસ્ક્રીમ વેચવાનું પણ શરૂ કરી દીધું
    અન્ય રાજ્યો

    Mukesh Ambani એ આઈસ્ક્રીમ વેચવાનું પણ શરૂ કરી દીધું

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.02

    દેશના સૌથી ટોચના ઉદ્યોગપતિની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રી હવે તેના રિટેલ બીઝનેસમાં આઈસ્ક્રીમ પણ વેચશે. તેઓએ નવી બ્રાન્ડ લોંચ કરી દીધી છે. અગાઉ કોલા-બીઝનેસમાં ઝંપલાવી સોફટ ડિન્ક જાયન્ટ વિદેશી કંપનીઓને પડકાર કર્યા બાદ હવે ભારતમાં અમુલ, વાડીલાલ, હેવમોર તથા વિદેશી બાસ્કીન એન્ડ રોબીસન્સ સહિતની કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. તેઓ બીઝનેસની અનોખી સ્ટાઈલ મુજબ રૂા.10ના કપની આઈસ્ક્રીમ વેચવાનો પ્રારંભ કર્યો છે.

    તેમાં પહેલા મુંબઈ સહિત પુરા પશ્ચીમ ભારતમાં અને બાદમાં દેશભરમાં આઈસ્ક્રીમ વેચશે. અંબાણી તેની બ્રાન્ડને બોમ્બે ક્રિમેરી નામ આવશે. અંબાણી આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશી રહ્યા છે તે જાહેર થતા જ કવોલીટીના શેરના ભાવમાં 3%નો ઘટાડો થયો છે.

    મોટાભાગની કંપનીએ નાના પેક રૂા.20માં વેચે છે. અંબાણી તે રૂા.10માં વેચશે. તેઓએ મુંબઈમાં આ આઈસ્ક્રીમ બ્રાન્ડ લોંચ કરી દીધી છે તથા આ આઈસ્ક્રીમ પ્રિમીયર ડેરી બ્રાન્ડ તરીકે ભવિષ્યમાં વિકસાવી બાદ પનીર વેચશે. હાલ આઈસ્ક્રીમના કપ, ટબ, બાર અને સ્ટીક વેચવાનું શરૂ કર્યુ છે.

     

    Mukesh Ambani selling ice cream
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUSનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા
    Next Article બુમરાહ સહિત 4 ખેલાડી ફિટનેસની શરતો સાથે ટીમમાં સામેલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    વ્યાપાર

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!

    September 2, 2026
    અન્ય રાજ્યો

    Uddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ

    September 2, 2026
    વ્યાપાર

    જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 16:48
    Categories
    Latest News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026

    Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

    September 2, 2026

    Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.