Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ

    October 17, 2026

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં ’સરદાર પટેલ હાઉસ’ વિજેતા

    October 17, 2026

    Morbi સિરામિકમાંથી ઉધાર માલ મંગાવી રૂ ૪૪ લાખનું પેમેન્ટ ના ચુકવ્યું, મુંબઈના વેપારી વિરુદ્ધ ફરિયાદ

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ
    • સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં ’સરદાર પટેલ હાઉસ’ વિજેતા
    • Morbi સિરામિકમાંથી ઉધાર માલ મંગાવી રૂ ૪૪ લાખનું પેમેન્ટ ના ચુકવ્યું, મુંબઈના વેપારી વિરુદ્ધ ફરિયાદ
    • ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક Horoscope
    • Americaમાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
    • Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા
    • Suratમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટના ખાડામાં ડૂબી જતા બે માસૂમનાં મોત
    • Amit Shah રૂપાલમાં ૮૧ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો, કોલવડામાં ગરબાની રમઝટ નિહાળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘મારા ઘરમાં કોઈ અજીબ શક્તિ છે, લાગે જાણે કોઈ પાછળ ઊભું હોય’: Salman Khan
    મનોરંજન

    ‘મારા ઘરમાં કોઈ અજીબ શક્તિ છે, લાગે જાણે કોઈ પાછળ ઊભું હોય’: Salman Khan

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘હું મારી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની કહાની સંભળાવવા Salman Khanના ઘરે ગયો હતો : કરણ જોહરે જૂનો કિસ્સો યાદ કર્યો

    Mumbai, તા.૧૬

    સુપરસ્ટાર Salman Khanની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે જાણવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. સલમાન સાથે જોડાયેલા ઘણા કિસ્સા પ્રખ્યાત છે, પરંતુ તાજેતરમાં તેમણે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના સીઝન ૯માં એક એવો ચોંકાવનારો કિસ્સો સંભળાવ્યો, જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

    મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટ સાથે જોડાયેલા આ કિસ્સામાં સલમાને પોતાના જૂના રૂમને રહસ્યમય ગણાવ્યો છે, જ્યાં તેમને કોઈ અજાણ્યા વ્યક્તિની ઉપસ્થિતિનો અહેસાસ થતો હતો.કરણ જોહરએ જૂનો કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ‘હું મારી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની કહાની સંભળાવવા સલમાન ખાનના ઘરે ગયો હતો. તે સમયે આખો પરિવાર ગેલેક્સી અપાર્ટમેન્ટમાં સાથે જ રહેતો હતો. ત્યારે સલમાનનો રૂમ ખૂબ જ નાનો હતો, જેમાં માત્ર એક ક્લોઝેટ, એક કબાટ અને એક બેડ હતો. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે એક મોટા સુપરસ્ટારનો રૂમ આટલો સાદો કેવી રીતે હોઈ શકે!’સલમાન ખાને શો દરમિયાન જણાવ્યું કે, ‘તે નાના રૂમમાં મારી સાથે એવી ઘટનાઓ બનતી હતી, જેને સરળતાથી સમજી શકાતી નહોતી.

    મને હંમેશા એવું લાગતું હતું કે રૂમમાં મારા સિવાય પણ કોઈ હાજર છે. જોકે મેં ક્યારેય કોઈને પોતાની આંખોથી જોયું નહોતું, પરંતુ મને કોઈનો અવાજ જરૂર સંભળાતો હતો અને એવું અનુભવાતું હતું કે કોઈ મારી બરાબર પાછળ ઊભું છે.’પોતાની વાત આગળ વધારતા સલમાને કહ્યું, ‘જ્યારે પણ હું બહાર આવતો, ત્યારે લાઇટો જાતે જ ચાલુ-બંધ થવા લાગતી. કબાટ ખુલી જતા અને સંગીત વાગવા લાગતું. એકવાર જ્યારે હું બાથરૂમમાં હતો, ત્યારે મને લાગ્યું કે બહાર કોઈ કબાટ સાથે કંઈક કરી રહ્યું છે અને તેને ખોલી રહ્યું છે.’જ્યારે કરણ જોહરએ સલમાનને પૂછ્યું કે, ‘શું તને લાગ્યું કે ત્યાં કોઈ ભૂત-પ્રેત છે?’ તો સલમાને સ્પષ્ટ કર્યું કે, ‘તે ભૂત-પ્રેત જેવી કોઈ ડરામણી ચીજ નથી, પરંતુ મને બસ કોઈની અદ્રશ્ય ઉપસ્થિતિનો અહેસાસ થતો હતો. મને ક્યારેય આ વાતથી ડર લાગ્યો નહીં, કારણ કે તે તેણે મને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નહોતું.’

    Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Jailer 2’ એ પહેલા દિવસે ‘જાના નાયકન’નો રેકોર્ડ તોડ્યો
    Next Article Americaની પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો : ત્રણ બાળકો અને ટીચરનું મોત થયું
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા

    October 17, 2026
    મનોરંજન

    વર્ષો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ Saif Ali Khanની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી

    October 17, 2026
    મનોરંજન

    વાહિયાત વિચારો ધરાવતા પુરુષોને લાગે છે કે Katrina Kaifની ટીકા કરીને એમનું જીવન સુધરી જશે

    October 17, 2026
    મનોરંજન

    રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી

    October 16, 2026
    મનોરંજન

    ‘Jailer 2’ એ પહેલા દિવસે ‘જાના નાયકન’નો રેકોર્ડ તોડ્યો

    October 16, 2026
    મનોરંજન

    Salman Khanની ૪૧ લાખની ઘડિયાળે ખેંચ્યું સૌનું ધ્યાન!

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 19:16
    Categories
    Latest News

    Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ

    October 17, 2026

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં ’સરદાર પટેલ હાઉસ’ વિજેતા

    October 17, 2026

    Morbi સિરામિકમાંથી ઉધાર માલ મંગાવી રૂ ૪૪ લાખનું પેમેન્ટ ના ચુકવ્યું, મુંબઈના વેપારી વિરુદ્ધ ફરિયાદ

    October 17, 2026

    ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક Horoscope

    October 17, 2026

    Americaમાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી

    October 17, 2026

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ

    October 17, 2026

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં ’સરદાર પટેલ હાઉસ’ વિજેતા

    October 17, 2026

    Morbi સિરામિકમાંથી ઉધાર માલ મંગાવી રૂ ૪૪ લાખનું પેમેન્ટ ના ચુકવ્યું, મુંબઈના વેપારી વિરુદ્ધ ફરિયાદ

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.