Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaની પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો : ત્રણ બાળકો અને ટીચરનું મોત થયું
    આંતરરાષ્ટ્રીય

    Americaની પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો : ત્રણ બાળકો અને ટીચરનું મોત થયું

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગોળીબાર બાદ સ્કૂલને લૉકડાઉન કરી દેવામાં આવી હતી : અધિકારીઓએ નજીકના એક ચર્ચમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મેળવવા માટે કેન્દ્ર બનાવ્યું હતું

    Washington, તા.૧૬

    Americaના ઓરેગન રાજ્યના બેંડ શહેરમાં ગુરુવારે એક પ્રાઇમરી સ્કૂલમાં ગોળીબાર થયો. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ૩ બાળક અને એક ટીચરનું મોત થઇ ગયું છે.  એક બાળક અને એક શિક્ષક ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ૧૬ વર્ષના સંદિગ્ધ હુમલાખોરને એક સ્થાનિક વ્યક્તિએ ગોળી મારી, જેનાથી તેનું મોત થઇ ગયું.આ ઘટના સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલમાં સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ ૧ વાગ્યે બની હતી.

    ગોળીબાર બાદ પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલા પાછળનું કારણ અને સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.બેન્ડ પોલીસ વિભાગે જણાવ્યું કે, સૌથી પહેલાં ઇમરજન્સી કૉલ દ્વારા માહિતી મળી હતી કે એક અજાણ્યા શખ્સે સ્કૂલ નજીક ઊભેલી એક કાર પર ગોળીબાર કર્યો છે. તેના થોડા જ સમય બાદ વધુ કેટલાક કૉલ્સ આવ્યા, જેમાં જણાવવામાં આવ્યું કે એક શખ્સ સ્કૂલની અંદર ઘૂસીને ગોળીબાર કરી રહ્યો છે.

    પોલીસ અધિકારીઓ ગણતરીની સેકન્ડોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં શંકાસ્પદ હુમલાખોર ગોળી વાગવાથી મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસ વડા માઇક ક્રાન્ટ્‌ઝે જણાવ્યું કે એક સ્થાનિક વ્યક્તિ તે સગીર હુમલાખોરની પાછળ સ્કૂલની અંદર ગયો હતો અને ગોળીબાર દરમિયાન તેની સામે બાથ ભીડી લીધી હતી. આ ઝપાઝપી દરમિયાન જ હુમલાખોરનું મોત થયું હતું.મીડિયા રિપોટ્‌ર્સ્‌ અનુસાર, જે બાળકોના મોત થયા થયા છે તેમની ઉંમર ૫, ૮ અને ૧૧ વર્ષ બતાવવામાં આવી રહી છે.

    ચોથા બાળકની ઉંમરની જાણકારી હજુ સુધી સામે નથી આવી. હુમલાામાં એક શિક્ષકનું પણ મોત થયું છે. એક સાત વર્ષનો બાળક અને અને એક અન્ય શિક્ષક ઘાયલ થયા છે. બન્નેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.    ગોળીબાર બાદ સ્કૂલને લૉકડાઉન કરી દેવામાં આવી હતી. અધિકારીઓએ નજીકના એક ચર્ચમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મેળવવા માટે કેન્દ્ર બનાવ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફને લઈને બસો ત્યાં પહોંચી હતી. સ્કૂલ ડિસ્ટ્રિક્ટે જાહેરાત કરી હતી કે શુક્રવારે બેન્ડ-લા પાઈન સ્કૂલ્સ હેઠળની તમામ સ્કૂલો બંધ રહેશે.અમેરિકી ફેડરલ તપાસ એજન્સી હ્લમ્ૈંએ જણાવ્યું કે તે સ્થાનિક અધિકારીઓની તપાસમાં મદદ કરી રહી છે. હ્લમ્ૈં ડાયરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ માટે જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવશે.

    ઑરેગોનના ગવર્નર ટીના કોટેકે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટીવન કૂકે પણ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી.સ્કૂલમાં અંદાજે ૪૫૦ બાળકો ભણે છે સિલ્વર રેલ એલિમેન્ટ્રી સ્કૂલમાં અંદાજે ૪૫૦ બાળકો અભ્યાસ કરે છે. અને લગભગ ૪૦ કર્મચારી કામ કરે છે. અહીં સામાન્ય રીતે ૫ થી ૧૧ વર્ષ સુધીના બાળકો અભ્યાસ કરે છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ચિંતાનો માહોલ છે.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘મારા ઘરમાં કોઈ અજીબ શક્તિ છે, લાગે જાણે કોઈ પાછળ ઊભું હોય’: Salman Khan
    Next Article Ahmedabadમાં આમ જનમત પાર્ટીનું ૨૫૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Missile Attackમાં ૨ સુરક્ષા કર્મીના મોત, ૫ થી વધુ ઘાયલ

    October 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Azerbaijanમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ladakh ભારતનો અખંડ ભાગ, ચીનના ઇનકારથી હકીકત નહીં બદલાય

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 21:20
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.