Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
    • Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
    • Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
    • Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
    • Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
    રાજકોટ

    Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગટુ ખેલતા ૧૦ શકુનીઓને ઝડપી લીધા  રૂ. ૬૭,૫૦૦ ની રોકડ કબ્જે

    Rajkot

    શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ૮૦ ફૂટ રોડ પર અક્ષરપ્રાઇડ એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ફલેટમાં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રૂ.૬૭,૫૦૦ ની રોકડ કબજે કરી હતી.  ૧૫૦ ફૂટરીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે બીજા માળે ફલેટ નં. એ-ર૦૪ માં રહેતા વેપારી મયુર હસમુખભાઇ ગરાળા (ઉ.૩૯) ના ફલેટમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ટીમે દરોડો પાડયો હતો. પોલીસે અહીં જુગાર રમતા વેપારી સહિત ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.

    જેમાં મયુર ઉપરાંત ભરત નાનજીભાઇ વિરડીયા (ઉ.વ.૪૯ રહે. ફરેણી, તા. ધોરાજી), રાહુલ શાંતીલાલ કનેરીયા (ઉ.વ.૩પ રહે. કણકોટ રોડ, ટ્રાયો ફલેટની બાજુમાં), શૈલેષ વિઠ્ઠલભાઇ હિંગળાજીયા, (ઉ.૪૧ રહે. અક્ષર હાઇટસ, ૪૦ ફુટ રોડ, ઓનગર સર્કલ પાસે), દિનેશ કાનજીભાઇ ગોદવાણી (ઉ.વ. પ૮ રહે. વાવાડી, પુનિતનગર, વૃંદાવન સીટી), આશિષ ભરતભાઇ રાવલ (ઉ.વ.ર૪ રહે. મારૂતિ કોમ્પલેક્ષ, રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ, દિપેશ રમણીકલાલ ઠકરાર (ઉ.વ.૪ર રહે. વિમલનગર, શેરી નં. ૩, ભાડેથી, પુષ્કરધામ રોડ, મુળ કરીયાણા ગામ તા. બાબરા), રાજ રણછોડભાઇ ગઢીયા, (ઉ.વ.રપ રહે. શાપર), કૃણાલ ડાયાલાલ ડાવરા (ઉ.ર૩ રહે. ફુલવાડી પાર્ક, ભાડે, સત્ય સાંઇ રોડ, મુળ આરબ પીંગી, તા. જેતપુર) અને ચિરાગ હિરાભાઇ બાબરીયા (ઉ.વ.૪ર રહે. બાલાજી હોલ પાસે ભાડેથી ૧પ૦ ફુટ રીંગ રોડ, મુળ ધોરાજી) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂા. ૬૭,પ૦૦ ની રોકડ કબ્જે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026
    રાજકોટ

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026
    રાજકોટ

    Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું

    October 19, 2026
    રાજકોટ

    Rajkot શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતાં ડૉ.માધવ દવે

    October 19, 2026
    રાજકોટ

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026
    રાજકોટ

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 21:36
    Categories
    Latest News

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026

    Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.