Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો
    • Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ
    • Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો
    • Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
    • Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ
    રાજકોટ

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પતિએ સગીર સંતાનો સહીત પત્નીને દુઃખ ત્રાસ આપી ત્યાગ કરતા જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં દાદ માંગી તી

    Rajkot તા.૨૧ઃ

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ આપી પરિણીતાને બે સગીર સંતાનો સાથે કાઢી મૂકવા સબબ દાખલ થયેલા ઘરેલુ હિંસાના કેસમાં ક્લાસીસ સંચાલકને વચગાળામાં ભરણ પોષણ અને ઘરભાડા પેટે દર માસે રૂપિયા ૧૧૦૦૦ ચૂકવવાનો હુકમ કર્યો છે.હાલ રાજકોટ રહેતા જાગૃતિબેન પ્રફુલભાઈ રૂપારેલે વેરાવળ ખાતે રહેતા પતિ પ્રફુલભાઈ પ્રભુભાઈ રૂપારેલ વિરુધ્ધ ઘરેલુ હિંસાની કલમ હેઠળ પોતાનું તથા બે સગીર સંતાનો માટે ભરણપોષણ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.

    લગ્ન તા.૦૮/ ૦૨/ ૨૦૦૩ના રોજ ઉના મુકામે થયેલ અને સહલગ્નજીવન વિતાવવાની શરૂઆત વેરાવળ મુકામે કરેલી, લગ્નજીવન દરમ્યાન થ્રીશા તથા આયુષ નામના સંતાનનો જન્મ થયેલ હતો. ત્યારબાદ લગ્નજીવનના અમુક વર્ષો બાદ સામાવાળાઓ દ્વારા અરજદારને ત્રાસ આપવા લાગેલા તેમજ અનેકવાર બંનેના કુટુંબીજનો દ્વારા સમાધાન પણ કરવામાં આવેલ હોવા છતા સામાવાળાઓના વાણી, વર્તન, વ્યવહારમાં કોઈ પણ જાતનો ફેરફાર પડેલ ન હોય તેથી અરજદારને પીયરે આવવાની નોબત આવેલ હતી.

    આ સમયગાળા દરમ્યાન વેરાવળમાં કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા પતિ દ્વારા પત્નીની ભરણપોષણની જવાબદારી નીભાવી ન હોઈ તેથી અરજદારે કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટે દ્વારા નોટીસ ઇશ્યુ કરી કોર્ટ સમક્ષ હાજર કરાતાં સામાવાળાએ અરજદારની અરજી સામે જવાબવાંધા રજુ કરેલ હતા. ત્યારબાદ સદર કામ વચગાળાના ભરણપોષણની દલીલો પર પહોંચેલ જેમાં અરજદારના એડવોકેટ પરેશ મૃગે દલીલમાં જણાવેલ કે સામાવાળાએ ચાલુ લગ્નજીવન દરમિયાન અરજદારને વિના કારણે ઘરમાંથી કાઢી મુકેલ છે, તેમજ સામાવાળાઓ અને સાસરીયા પક્ષે અરજદાર તથા સગીર સંતાનોને માનસીક દુઃખ ત્રાસ આપેલ હતો, તેથી અરજદાર ભરણપોષણ મેળવવા કાયદેસર હકકદાર બને છે, તેથી કાયદાકીય જોગવાઈઓ મુજબ અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણપોષણની રકમ મંજુર કરવા દલીલો કરી હતી,

    આમ અરજદારના એડવોકેટની દલીલો ગ્રાહય રાખી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે મુળ અરજી દાખલ તારીખથી અરજદાર પત્નીને તથા સગીર પુત્રી થ્રીશાને માસીક રૂ. ૬૦૦૦/- તથા મકાન ભાડાના માસીક રૂા.૫૦૦૦ નિયમીત સામાવાળાએ ચુકવવા તેવો વચગાળાનો હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર વતી વકીલ તરીકે લીગલ એડના પેનલ એડવોકેટ પરેશ બી. મૃગ રોકાયા હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત

    October 21, 2026
    રાજકોટ

    Rajkot કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન મશીનનું લોકાર્પણ

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026
    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે શાંતિવન પાર્ક ખાતે RCC રોડનું ભવ્ય ખાતમુહૂર્ત

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-10-2026 00:20
    Categories
    Latest News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026

    આજનું રાશિફળ

    October 21, 2026

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026

    Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    October 21, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે : Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.