Author: Business Editor - Nikhil Bhatt

વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના મધ્ય સુધીમાં આવેલા જાહેર ભરણાં (IPO)માં દેશના મ્યુચ્યુઅલ ફન્ડોએ કુલ રૂ. ૨૨,૭૫૦ કરોડનું રોકાણ કર્યું છે. આ રકમ અત્યારસુધીના રૂ. ૧.૨૨ લાખ કરોડના કુલ જાહેર ભરણાંના આશરે ૨૦% જેટલી છે, જે પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી સક્રિયતાનો સંકેત આપે છે. ફન્ડ હાઉસોના કુલ રોકાણમાંથી રૂ. ૧૫,૧૫૮ કરોડનું રોકાણ એન્કર ઈન્વેસ્ટમેન્ટ મારફત કરવામાં આવ્યું છે, જ્યારે રૂ. ૭,૫૯૦ કરોડનું રોકાણ ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (QIB) સેગમેન્ટમાં થયું છે. વર્તમાન વર્ષ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત રોકાણમાં પણ જોરદાર વધારો નોંધાયો છે. સરેરાશ મહિને રૂ. ૨૦,૦૦૦ કરોડનો પ્રવાહ ફન્ડોમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે એકંદર લિક્વિડિટી મજબૂત…

Read More

અમેરિકામાં બેન્કોની વિશ્વસનીયતા ઘટતા ભારતના બેન્કિંગ ક્ષેત્રને સીધો ફાયદો મળી રહ્યો છે. ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી બેન્કો અને નાણાં સંસ્થાઓના વધતા રસને પગલે દેશનું નાણાંકીય ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની નબળી સ્થિતિ અને વેપાર તાણના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગાયો છે, જ્યારે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસતું હોવાથી વૈશ્વિક રોકાણકારો માટે આ આકર્ષક સ્થાન બની રહ્યું છે. ગયા સપ્તાહે અમિરાતસ એનબીડી બેન્ક પીજેએસસીએ ભારતની આરબીએલ બેન્કમાં અંદાજે ૩ અબજ ડોલરના રોકાણની યોજના જાહેર કરી હતી. એનબીડીનું આ સૂચિત રોકાણ ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારસુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ ગણાશે. તે પહેલા, અબુધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કું. પીજેએસસીએ સમ્માન…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૯૫૨ સામે ૮૪૨૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૧૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૩૬૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૭૫૭ સામે ૨૫૮૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૭ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૦૫ સામે ૮૨૭૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૭૯૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૪૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૨૪ સામે ૨૫૪૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૧ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૨૯ સામે ૮૨૧૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૦૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૬૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૦૬ સામે ૨૫૨૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૮ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૨૭ સામે ૮૨૪૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૦૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૦૯ સામે ૨૫૩૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૨૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

યુએસમાં ૫૦% સુધીના ટેરિફનો સામનો કરતા ભારતીય ટેક્સટાઈલ નિકાસદારો હવે યુરોપિયન બજારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને યુએસ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. યુરોપિયન યુનિયન, જે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે, નિકાસમાં વિવિધતા લાવવાનો મહત્વનો મોકો આપે છે. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાની ટેરિફ નીતિઓ, જે ૫૦% સુધી પહોંચેલી છે, તેને દૂર કરવા માટે કંપનીઓ યુરોપ તરફ ફોકસ કરી રહી છે. આ ટેરિફ ગારમેન્ટ, ગહનો અને શીશું (સીફૂડ) જેવા વિવિધ માલ પર લાગુ પડે છે. મુંબઈની એક ગારમેન્ટ નિકાસદારે જણાવ્યું કે કંપની યુરોપિયન બજારોમાં વિસ્તરણને પ્રાથમિકતા આપી રહી છે. યુરોપિયન યુનિયન સાથે વહેલી વેપાર સહમતી નિકાસને…

Read More

ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.૫૪૯ કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે વર્ષદરમિયાન ૪૧.૫%નો ઉછાળો દર્શાવે છે. કંપનીના નફામાં આ વધારો મજબૂત એસેટ ક્વોલિટી અને વધેલા લોન સેન્ક્શનને કારણે થયો છે. કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ ૪૯.૫% વધીને રૂ.૮૧૭ કરોડ થયું છે. સાથે જ ગ્રોસ એનપીએ ઘટીને ૩.૯૭% રહ્યું, જે સુધરેલા ક્રેડિટ મેનેજમેન્ટનું પ્રતિબિંબ છે. IREDAએ આ ક્વાર્ટરમાં રૂ.૩૩,૧૪૮ કરોડની લોન મંજૂર કરી, જે ગયા વર્ષની સરખામણીએ ૮૬% વધારે છે. જે રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ માટેની મજબૂત માંગ અને સેક્ટરમાં સતત વિસ્તરણ દર્શાવે છે. પરિણામ જાહેર થયા બાદ કંપનીના શેરમાં પણ તેજી જોવા મળી. મંગળવારે IREDAના શેર ૨.૩% વધ્યા,…

Read More

ભારતની નેટ ડાયરેક્ટ ટેક્સ આવક ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષમાં ૧૨ ઑક્ટોબર સુધી ૬.૩૩%ના વધારા સાથે રૂ.૧૧.૮૯ લાખ કરોડ સુધી પહોંચી છે, એમ ઇન્કમ ટેક્સ વિભાગે સોમવારે જાહેર કરેલ તાજા આંકડામાં જણાવ્યું. કુલ ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વસુલાત રૂ.૧૩.૯૨ લાખ કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાનના રૂ.૧૩.૬૦ લાખ કરોડથી વધુ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કોર્પોરેટ ટેક્સ વસુલાતમાં વધારો અને રિફંડની ધીમી ગતિને કારણે નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન રૂ.૨.૦૩ લાખ કરોડના રિફંડ આપવામાં આવ્યા, ગયા વર્ષના રૂ.૨.૪૧ લાખ કરોડની સરખામણીએ ૧૬% ઓછા છે. કોર્પોરેટ ટેક્સ વસુલાત રૂ.૪.૯૧ લાખ કરોડથી વધી રૂ.૫.૦૨ લાખ કરોડ થઈ, જ્યારે નોન-કોર્પોરેટ વસુલાત રૂ.૫.૯૪ લાખ કરોડથી વધી…

Read More

ગયા સપ્તાહના જોરદાર ધબડકા બાદ બિટકોઈનમાં નવા સપ્તાહની શરૂઆતથી જ રિકવરી સાથે થઈ છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ફરી એકવાર ૧,૧૫,૦૦૦ ડોલરના સ્તરને પાર કરી ગયો છે, કારણ કે રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો નીચા સ્તરે લેવાલી કરી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા ચીનમાંથી આયાત થતા તમામ સોફ્ટવેર પર ૧૦૦% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ગયા સપ્તાહમાં ક્રિપ્ટો માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. બિટકોઈને તેના ઓલટાઈમ હાઈ ૧,૨૬,૧૯૮ ડોલરના સ્તર પરથી ધબડકો ખાઈ ૧,૧૧,૩૦૦ ડોલર સુધી નીચે આવ્યો હતો. આ ધબડકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૯ અબજ ડોલરનું ધોવાણ થયું હતું. જે ક્રિપ્ટો ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હતું. તેથી વર્તમાન…

Read More