Author: Business Editor - Nikhil Bhatt

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૯૦ સામે ૮૧૮૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૨૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૮૫ સામે ૨૫૧૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના…

Read More

સપ્ટેમ્બર મહિનામાં ભારતના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ થોડું ધીમી પડી છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી સર્વિસ પીએમઆઈ ઓગસ્ટના ૬૨.૯૦ની સરખામણીએ ઘટીને ૬૦.૯૦ રહ્યો છે. નિકાસ તથા વેપાર પ્રવૃત્તિ મંદ પડવાથી તથા નવા ઓર્ડર અને રોજગારમાં મંદ વૃદ્ધિને કારણે આ ઘટાડો નોંધાયો છે. જો કે, સતત ચોથા મહિને પીએમઆઈ ૬૦ની ઉપર રહ્યો છે, જે દર્શાવે છે કે સેવા ક્ષેત્ર હજુ પણ વિસ્તરણ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટનો ઈન્ડેકસ પંદર વર્ષની ટોચે રહ્યો હતો. સામાન્ય રીતે પીએમઆઈ ૫૦થી ઉપર રહે ત્યારે તે ક્ષેત્રમાં વિસ્તરણ દર્શાવે છે, જ્યારે ૫૦થી નીચેના પીએમઆઈ સંકોચનનો સંકેત આપે છે. રિપોર્ટ મુજબ, નવા ઓર્ડર, નિકાસ અને…

Read More

બિટકોઈને ફરી એકવાર તેજીનો ઝળહળતો દોર શરૂ કર્યો છે. અમેરિકન શટડાઉન વચ્ચે પણ સ્પોટ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ઈન્ફલો જળવાઈ રહેતા બિટકોઈનનો ભાવ ઉછળી ૧,૨૫,૨૪૫ ડોલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ઊંચા મથાળે નફાબુકિંગ થતા બિટકોઈનમાં થોડી પીછેહઠ જોવા મળી હતી અને તે ૧,૨૩,૭૪૫ ડોલર કવોટ થતો હતો. આ પહેલાં ઓગસ્ટના મધ્યમાં બિટકોઈને ૧,૨૪,૪૮૦ ડોલરની ટોચ દર્શાવી હતી. તાજેતરના ઉછાળાને કારણે ક્રિપ્ટોકરન્સી માર્કેટની એકંદર માર્કેટ કેપ ૪.૨૨ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. વિશ્લેષકો જણાવે છે કે સંસ્થાકીય રોકાણકારોના વધતા આકર્ષણ, સ્પોટ ઈટીએફ ઈન્ફલોસ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સેફ હેવન માગ બિટકોઈનની તેજી પાછળના મુખ્ય પરિબળો છે. ડોલર સામે…

Read More

અમેરિકાના દબાણનો પ્રભાવ ભારત – રશિયા ઓઈલ વેપાર પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં રશિયા પાસેથી ભારતની ક્રુડ તેલ આયાત ઘટી હોવાનો તાજેતરના આંકડાઓમાંથી ખુલાસો થયો છે. અમેરિકાના સતત દબાણ અને ટેરિફ સંબંધિત તણાવ વચ્ચે પણ રશિયા ભારતનો ટોચનો ક્રુડ પૂરવઠેદાર બની રહ્યો છે, પરંતુ આયાતના પ્રમાણમાં ધીમો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ રશિયા પાસેથી ક્રુડ તેલની આયાતમાં ૧૦% ઘટાડો, જ્યારે વર્ષના ધોરણે ૧૩% ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ભારતની કુલ ક્રુડ આયાતમાં રશિયાનો હિસ્સો ૩૪% જેટલો રહ્યો, જે એપ્રિલમાં રહેલા ૪૦.૨૫%ની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછો છે. ઑઈલ માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાના સતત દબાણ અને વૈશ્વિક વેપાર તણાવને…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૦૭ સામે ૮૧૨૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૦૬ સામે ૨૪૯૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૮ પોઈન્ટના…

Read More

ભારતીય કંપનીઓમાં પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO) લાવવા માટે રીતસરની દોડ જોવા મળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮૫થી વધુ કંપનીઓએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યા છે. લગભગ દરેક કાર્યકારી દિવસે કોઈ ને કોઈ નવી કંપની IPO માટે અરજી કરી રહી છે, જે બતાવે છે કે આગામી મહિનાઓમાં પ્રાયમરી માર્કેટ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડા મુજબ, એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં DRHP ફાઈલ થવાનું છેલ્લે ૧૯૯૭માં થયું હતું – જે ભારતીય IPO બજાર માટે સોનાનો સમય ગણાતો હતો. આ વર્ષે ફાઈલ કરાયેલી અરજીઓની સંખ્યા ૨૦૨૩…

Read More

વર્ષ ૨૦૨૫માં વિશ્વભરમાં સોનાની ખરીદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધી સોનાના ભાવમાં આશરે ૪૮% જેટલો વધારો નોંધાયો છે. આ ઉછાળાના મુખ્ય કારણોમાં વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની સતત ખરીદી, વૈશ્વિક રાજકીય તણાવ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે. સોનાને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સરળતાથી વેપારયોગ્ય છે અને લાંબા ગાળે સ્થિર વળતર આપે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના આંકડા મુજબ, જુલાઈ ૨૦૨૫ સુધી વિશ્વની કેન્દ્રીય બેંકો પાસે કુલ ૩૬,૩૫૯ ટન સોનું હતું. સૌથી વધુ સોનું યુનાઇટેડ સ્ટેટ્સ પાસે છે – આશરે ૮,૧૩૩ ટન. તેના પછી જર્મની, આંતરરાષ્ટ્રીય…

Read More

ભારતીય અર્થવ્યવસ્થા અને રોકાણ ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજના ‘ન્યૂ યંગ ઈન્ડિયા’માં રોકાણકારો હવે પરંપરાગત બેંક ડિપોઝીટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી)ને બદલે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને અન્ય ઉચ્ચ-વળતર આપતા સાધનો તરફ વળી રહ્યા છે. રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર, રોકાણકારોના આ પરિવર્તનશીલ વલણને કારણે બેંકિંગ સિસ્ટમના ડિપોઝીટ માળખામાં નોંધપાત્ર બદલાવ આવી રહ્યો છે. ક્રિસિલના આંકડા દર્શાવે છે કે ઘરેલુ ક્ષેત્રનો ડિપોઝીટ બેઝમાં હિસ્સો માર્ચ ૨૦૨૦ના ૬૪% પરથી ઘટીને માર્ચ ૨૦૨૫માં ૬૦% થયો છે. આ ઘટાડો દર્શાવે છે કે લોકો હવે તેમની બચત બેંકમાં રાખવાને બદલે સીધા બજાર આધારિત ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકી રહ્યા છે. એજન્સીના મતે, આ વલણ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૮૩ સામે ૮૦૬૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૭ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૬૭ સામે ૮૦૧૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૮૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૭૮ સામે ૨૪૭૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪ પોઈન્ટના…

Read More