Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ મુદ્દે શાહની હાજરીમાં બેઠક મળી

    September 25, 2025

    બાળકો પર જાસૂસી કરવા ખાસ ડિવાઇસના ચણિયા ચોળીનું વેચાણ

    September 25, 2025

    Gujarat માં સતત ચોથા વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ મુદ્દે શાહની હાજરીમાં બેઠક મળી
    • બાળકો પર જાસૂસી કરવા ખાસ ડિવાઇસના ચણિયા ચોળીનું વેચાણ
    • Gujarat માં સતત ચોથા વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ
    • કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા Bhuj court નો આદેશ
    • શનિવારે ફરી BJP MLA, પ્રદેશ અને જિલ્લા પ્રમુખોને ગાંધીનગરમાં કમલમનું તેડુ
    • Gandhinagar ના બરિયલમાં હિંસ: પથ્થરમારો-તોડફોડ- આગજની,ટીયરગેસ છોડાયો
    • Karnavati Club ના પ્રમુખપદે ચેતન શાહની વરણી કરાઈ
    • Surat નો નેશનલ લેવલનો ખેલાડી તમંચા સાથે ઝબ્બે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»સેન્સેક્સ ૨૦૨૬ના અંત સુધી ૯૬,૦૦૦ સુધી પહોંચશે : એચએસબીસીનો અંદાજ…!!
    વ્યાપાર

    સેન્સેક્સ ૨૦૨૬ના અંત સુધી ૯૬,૦૦૦ સુધી પહોંચશે : એચએસબીસીનો અંદાજ…!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattSeptember 25, 2025Updated:September 25, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એચએસબીસીએ ભારતીય ઈક્વિટીસ માટેનો દ્રષ્ટિકોણ ન્યુટ્રલમાંથી ઓવરવેઈટમાં બદલી દીધો છે અને અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી સવા વર્ષમાં સેન્સેક્સ ૯૬,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. હાલના સ્તરથી સેન્સેક્સમાં અંદાજે ૧૩%થી વધુ ઉછાળો આવી શકે છે. રિપોર્ટ મુજબ, સરકારની સકારાત્મક પહેલો, ઘરેલુ રોકાણકારોની મજબૂત હાજરી અને બજારના ઊંચા મૂલ્યાંકન વચ્ચે ભારત માટે સ્થિતિ અનુકૂળ છે. એશિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ઈક્વિટીસ વધુ સ્થિર દેખાઈ રહી છે.

    ખાસ કરીને તાઈવાન અને કોરિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં છે. વિદેશી રોકાણકારોના પલાયન છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે, જેના કારણે બજારને આવશ્યક ટેકો મળી રહ્યો છે. ૨૦૨૫માં ઘરેલુ સંસ્થાઓ દ્વારા કરાયેલ ખરીદીનો આંકડો પહેલાના વર્ષ કરતા પણ વધારે રહ્યો છે.

    એચએસબીસીના જણાવ્યા મુજબ, ચીન અને હોંગકોંગ માટે ઓવરવેઈટ વલણ જાળવી રાખવામાં આવ્યું છે, જ્યારે કોરિયા માટે અન્ડરવેઈટ અપનાવવામાં આવ્યું છે. મજબૂત આર્થિક પરિબળો, સરકારની સુધારા માટેની પ્રતિબદ્ધતા અને મૂડીખર્ચ આધારિત વિકાસને કારણે ભારત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક સ્થાન બની રહ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

    Related Posts

    વ્યાપાર

    GST સુધારાઓથી વપરાશ વૃદ્ધિને મજબૂતી : RBI બુલેટિન

    September 25, 2025
    વ્યાપાર

    BSE 500નાં ૩૦૦થી વધુ શેરોમાં ૨૦%થી વધારેનો ધડાડો…!!

    September 25, 2025
    વ્યાપાર

    Unclaimed Deposits ના થાપણદાર-વારસદારને શોધવા બેન્કો ખાસ ઝુંબેશ છેડશે

    September 25, 2025
    વ્યાપાર

    Plain Silver jewellery ની આયાત પર સરકારે લગાવ્યા નવા પ્રતિબંધો

    September 25, 2025
    વ્યાપાર

    Tax Audit Deadline 31 મી ઓકટોબર સુધી વધારો : હાઈકોર્ટનો સીબીડીટીને આદેશ

    September 25, 2025
    રાષ્ટ્રીય

    Shares And Investments થી થયેલી આવક પર ખાસ કરમુકિત નહિં

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagar વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ મુદ્દે શાહની હાજરીમાં બેઠક મળી

    September 25, 2025

    બાળકો પર જાસૂસી કરવા ખાસ ડિવાઇસના ચણિયા ચોળીનું વેચાણ

    September 25, 2025

    Gujarat માં સતત ચોથા વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ

    September 25, 2025

    કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા Bhuj court નો આદેશ

    September 25, 2025

    શનિવારે ફરી BJP MLA, પ્રદેશ અને જિલ્લા પ્રમુખોને ગાંધીનગરમાં કમલમનું તેડુ

    September 25, 2025

    Gandhinagar ના બરિયલમાં હિંસ: પથ્થરમારો-તોડફોડ- આગજની,ટીયરગેસ છોડાયો

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ મુદ્દે શાહની હાજરીમાં બેઠક મળી

    September 25, 2025

    બાળકો પર જાસૂસી કરવા ખાસ ડિવાઇસના ચણિયા ચોળીનું વેચાણ

    September 25, 2025

    Gujarat માં સતત ચોથા વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.