તા.29/10/2024, મંગળવાર
ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨ મિ. (સુ) ૭ ક. ૨૯ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.
જન્મરાશિ : કન્યા (પ, ઠ, ણ) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૮ ક. ૩૫ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિકમાં ૨૨ ક. ૪૪ મિ.થી ગુરૂ-વૃષભ શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન હેમંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૭ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ બારસ
– ધનતેરસ, ધનપૂજન આજે કરવું.
– ધન્વંતરી ત્રયોદશી-ધન્વંતરી ભગવાનની પૂજા.
– બુધ વૃશ્ચિકમાં ૨૨ ક. ૪૦ મિ. થી.
– નવા વર્ષના ચોપડા, સોનું-ચાંદી, આભૂષણ, સિક્કા, ગુજરાત સમાચાર પંચાગ ખરીદવાનો શ્રેષ્ઠ દિવસ.
મુસલમાની હિજરીસન : રબીઉલઆખર માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૧૬ રોજ મેહેર