તા.31/10/2024,ગુરુવાર
કાળી ચૌદસ
માસિક શિવરાત્રિ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૩ મિ. (સુ) ૭ ક. ૩૦ મિ. (મું) ૭ ક. ૨૭ મિ.
જન્મરાશિ : કન્યા (પ, ઠ, ણ) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત ૨૧ ક. ૪૪ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા ગુરૂ-વૃષભ શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન હેમંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૮ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ તેરસ
– કાળી ચૌદશ
– હનુમાનજીની પૂજા, કાલીપૂજા, ભૈરવપૂજા, રાત્રિ સાધના, બટુકવીરની પૂજા, દશ મહાવિદ્યાની આરાધના.
– માસિક શિવરાત્રી
મુસલમાની હિજરીસન : રબીઉલઆખર માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૧૭ રોજ સરોશ