Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    • Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
    • 198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»આદિજાતિ છાત્રોની scholarship ચાલુ નહીં કરાય તો આંદોલન
    ગુજરાત

    આદિજાતિ છાત્રોની scholarship ચાલુ નહીં કરાય તો આંદોલન

    Vikram RavalBy Vikram RavalDecember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આદિજાતિનું અલગ બજેટ છતાં સરકાર ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના કાર્યક્રમોમાં વાપરી રહી છે

    Gandhinagar, તા.૫

    અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૦ હજાર વિદ્યાર્થી સ્કોલરશીપથી વંચિત રહી જશે તેવો દાવો કરાયો હતો. આપના ધારાસભ્ય વસાવાએ એવી ચીમકી આપી હતી કે, સરકાર માગણી નહીં સ્વીકારે તો પાંચ દિવસ બાદ તમામ જિલ્લામાં આદિજાતિ વિકાસ કમિશનર કચેરીઓની તાળાબંધી કરાશે અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આદિજાતિનું અલગ બજેટ છતાં સરકાર ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના કાર્યક્રમોમાં વાપરી રહી છે. ૨૦૧૦થી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના ચાલુ હતી તે પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેવાઈ છે. અનેક વિદ્યાર્થીઓના એડમિશન જે કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટામાં આપ્યા હતા તે પણ રદ કરી દેવાયા છે. ભાજપ સરકારની આદિજાતિ વિરોધી માનસિકતા છતી થઇ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિષ્યવૃત્તિ હેઠળ મળવાપાત્ર મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દેતા હજ્જારો વિદ્યાર્થીનાં ભવિષ્ય સાથે ચેડાં કરાયા છે. સરકારની આ નીતિનો વિરોધ કરીને આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવશે. હલ્લા બોલ કાર્યક્રમમાં આદિજાતિના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

    GADHINAGAR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025
    ગુજરાત

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.