Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025

    Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ
    • Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત
    • Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ
    • Bhavnagar: વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી ત્રણ લોકોએ રૂ.17 લાખ પડાવી લીધા
    • New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
    • Indonesia ના બાલીમાં રજા માણવા આવેલા લોકોની નાવ ડુબી: 4ના મોત, 38 લાપતા
    • Madhya Pradesh: ખેડુતને પત્નિ-બાળકો સામે નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારી હત્યા કરી
    • રાજ્યમાં તુટેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા Order : કેબિનેટ સુધી ચર્ચા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આ સ્ટાર એક્ટરના birthday celebration માં ઘટી દુર્ઘટના,એક વ્યક્તિનું મોત
    મનોરંજન

    આ સ્ટાર એક્ટરના birthday celebration માં ઘટી દુર્ઘટના,એક વ્યક્તિનું મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.04

    પવન કલ્યાણ એ સાઉથ ભારતનો એ અભિનેતા છે જેને લોકો ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખે છે. તાજેતરમાં જ અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે સોમવારે પોતાનો 56મા જન્મદિવસની ઉજવણી કરી હતી. અભિનેતાના બર્થડેને લઇને તેના ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ચાહકોની આવી જ એક ઉજવણી ચંદ્રગિરી વિધાનસભા મતવિસ્તારના રામચંદ્રપુરમ મંડલના અનુપલ્લી ગામમાં આ ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ફ્લેક્સ બેનર લગાવતી વખતે બે સમર્થકોને વીજ કરંટ લાગ્યો હતો.

    શું છે સમગ્ર મામલો?

    સોમવારે સાંજે જ્યારે સમર્થકો એક્ટરના બર્થડેની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જોરદાર પવનના કારણે એક ફ્લેક્સ બોર્ડ વીજ વાયરો સાથે અથડાતા વીજ કરંટ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

    મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ બી. ગોપી, જ્યારે ઘાયલ સમર્થકનું નામ બી. મધુ છે. પવન કલ્યાણના જન્મદિવસની ઉજવણી દરમિયાન આ દુર્ઘટનાથી બધા ચોંકી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ તિરુપતિમાં એસ.વી.આર. રૈયાને સારવાર માટે સરકારી દવાખાને લઇ જવાયો હતો. બી. હોસ્પિટલમાં મધુને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    મૃતકના પરિવારને રૂ.1 લાખ

    આ અકસ્માત બાદ વિસ્તારના ધારાસભ્ય અરાણીએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ સાથે તેમણે 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી અને હોસ્પિટલ સ્ટાફને ઘાયલ સમર્થકને યોગ્ય સારવાર આપવા પણ કહ્યું હતુ.

    અભિનેતા અને નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “ગોપીના મૃત્યુ અને મધુની ઈજાના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. હું ગોપીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”

    Pawan Kalyan Pawan-Kalyan-Birthday South-Actor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    રામ તેરી ગંગા મૈલી ફેમ Mandakiniના પિતા જોસેફનું નિધન

    July 3, 2025
    મનોરંજન

    Monalisa સીતા મૈયા બની ગઈ, રામાયણના દ્રશ્યની નકલ કરી,દીપિકા ચિખલિયા યાદ આવી ગઈ

    July 2, 2025
    મનોરંજન

    Kareena એ કેટરીના સાથે સંબંધ બનાવ્યો હતો, અભિનેત્રીને ’ભાભી’ કહેતી હતી

    July 2, 2025
    મનોરંજન

    કાજોલની Sarzameen ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે

    July 2, 2025
    મનોરંજન

    Rajkummar Rao ની ફિલ્મ ‘માલિક’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરાયું

    July 2, 2025
    મનોરંજન

    ૪ દિવસમાં ૧૪૦૦ કરોડનો આંકડો પાર કરીને Brad Pittની આગેકુચ

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025

    Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ

    July 3, 2025

    Bhavnagar: વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી ત્રણ લોકોએ રૂ.17 લાખ પડાવી લીધા

    July 3, 2025

    New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

    July 3, 2025

    Indonesia ના બાલીમાં રજા માણવા આવેલા લોકોની નાવ ડુબી: 4ના મોત, 38 લાપતા

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025

    Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.