Share Facebook Twitter Pinterest Email Copy Link New Delhi,તા.20 ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ચેમ્પિયન બનેલ ભારતના ખેલાડી નીરજ ચોપરાએ સોનીપતની હિમાની મોરે સાથે પ્રભુતામાં પગલા પાડયા હતા. હિમાની હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. નીરજે પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડયા પર આપી છે. Neeraj Chopra