Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કૉંગ્રેસે Sandeep Dikshit ને નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા
    રાષ્ટ્રીય

    કૉંગ્રેસે Sandeep Dikshit ને નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૩

    કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કૉંગ્રેસે સંદીપ દીક્ષિતને નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા છે, જે હાઈપ્રોફાઈલ સીટમાંથી એક છે. સંદીપ દીક્ષિત દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ શીલા દીક્ષિતના પુત્ર છે, જે ૨૦૧૩ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ સામે હારી ગયા હતા.

    કેજરીવાલ સામે કોંગ્રેસમાંથી સંદીપ દીક્ષિતને ટિકિટ મળ્યા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું સંદીપ તેની સ્વર્ગસ્થ માતાની હારનો બદલો લઈ શકશે? ૨૦૧૩ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, અરવિંદ કેજરીવાલે તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને ચૂંટણીના રાજકારણમાં શાનદાર પદાર્પણ કર્યું હતું. કેજરીવાલની આ જીતથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો અને મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિતની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ. જો કે, શીલા દીક્ષિતે ૨૦૧૫માં ફરી ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે દિલ્હીમાં આપની લહેર ખૂબ જ મજબૂત હતી અને કેજરીવાલના નેતૃત્વમાં આપએ જંગી બહુમતી મેળવી હતી.

    ૨૦૧૩ની ચૂંટણીમાં જીત સાથે, નેતા તરીકે અરવિંદ કેજરીવાલનો ગ્રાફ સતત વધતો ગયો. જો કે, થોડા મહિના પહેલા તેઓ એવા વિવાદોમાં ફસાયા હતા કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેજરીવાલે ફરી એકવાર જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. છછઁએ પહેલા ૧૧ અને બીજામાં ૨૦ ઉમેદવારોની જાહેરાત કરી છે.

    દરમિયાન કોંગ્રેસે પણ પ્રથમ યાદી બહાર પાડીને ૨૧ ઉમેદવારોને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા ગઠબંધન પર વિચાર કરી રહ્યા હતા, પરંતુ અરવિંદ કેજરીવાલ અને યાદવ સહિત બંને પક્ષોના ટોચના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ દિલ્હીની ચૂંટણી એકલા લડશે અને કોઈ ગઠબંધન કરશે નહીં. દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ૩૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

    Arvind Kejriwal Sandeep Dikshit
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    રાષ્ટ્રીય

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad પ્લેન ક્રેશના પીડિતોના સંબંધીઓને તાત્કાલિક મળશે ક્લેમ

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.