Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો

    July 4, 2025

    તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો

    July 4, 2025

    Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો
    • તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો
    • Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી
    • હું ક્યારેય સુકેશ ચંદ્રશેખર સાથે હતી જ નહીઃJacqueline
    • માતૃત્વનો આનંદ માણતી Dayabhabhi નો નવો લુક ચર્ચામાં
    • ફિલ્મ ‘Heads of State’માં પ્રિયંકા એમઆઈ ૬ એજન્ટ નોએલ બિસેટની ભૂમિકા ભજવી રહી છે
    • યોગીની ભૂમિકા ભજવવા માટે Anant Joshiએ મુંડન કરાવ્યું
    • Morbi: સગીર બાળકોને સ્કૂટર ચલાવવા આપનાર ૧૯ વાલીઓ વિરુદ્ધ કેસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ચોરીના ટુ-વ્હીલર સાથે મુખ્ય આરોપી સહિત બે શખ્સો ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    ચોરીના ટુ-વ્હીલર સાથે મુખ્ય આરોપી સહિત બે શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalDecember 16, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar તા.૧૬

    સુરેન્દ્રનગર  સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસે ચોરીના ગુન્હાના બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બન્નેની વધુ પુછપરછ કરતા ૬ થી ૭ પોલીસ મથકોમાં અલગ-અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું અને બન્ને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

    ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં વધુ રહેલા બાઈક તેમજ ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી લીધો હતો. જેની વધુ પુછપરછ કરતા ચોરીનું વાહન મુખ્ય આરોપી સવજીભાઈ કાંતિભાઈ દેવીપુજક રહે.વિરમગામવાળાએ ચોરી કરી આપ્યું હોવાની કબુલાત કરી હતી. આથી ધ્રાંગધ્રા સીટી પોલીસે વધુ તપાસ હાથધરી બે શખ્સો સાદુરભાઈ શેરાભાઈ વાઘેલા ઉ.વ.૪૨, રહે.વિરમગામ અને સવજીભાઈ કાંતિભાઈ દેવીપુજક રહે.વિરમગામવાળાને ચોરીના ટુ વ્હીલર સાથે ઝડપી લીધા હતા. જ્યારે ઝડપાયેલ આરોપી સવજીભાઈની પુછપરછ કરતા વાંકાનેર સીટી પોલીસ મથક, દસાડા, વિરમગામ રેલ્વે, પાટડી, શંખેશ્વર, વિરમગામ ટાઉન અને રાજકોટ રેલ્વે પોલીસ મથકના પ્રોહીબીશન તેમજ વાહનચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાની કબુલાત કરી હતી. આથી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો

    July 4, 2025

    તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો

    July 4, 2025

    Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી

    July 4, 2025

    હું ક્યારેય સુકેશ ચંદ્રશેખર સાથે હતી જ નહીઃJacqueline

    July 4, 2025

    માતૃત્વનો આનંદ માણતી Dayabhabhi નો નવો લુક ચર્ચામાં

    July 4, 2025

    ફિલ્મ ‘Heads of State’માં પ્રિયંકા એમઆઈ ૬ એજન્ટ નોએલ બિસેટની ભૂમિકા ભજવી રહી છે

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો

    July 4, 2025

    તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો

    July 4, 2025

    Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.