Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત

    July 5, 2025

    દેવશયની એકાદશીની કથા અને માહાત્મય

    July 5, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત
    • દેવશયની એકાદશીની કથા અને માહાત્મય
    • તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે
    • Salman Khanની નવી ફિલ્મ ‘ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    • બહેન અંશુલાની પ્રોપોઝલ પર Arjun Kapoor ભાવુક થયો
    • Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ જૂન મહિનામાં ખુલ્લો મૂકવા માટે કવાયત
    સુરત

    ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ જૂન મહિનામાં ખુલ્લો મૂકવા માટે કવાયત

    Vikram RavalBy Vikram RavalFebruary 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.01

    સુરતના એક માત્ર મનોરંજનનું સ્થળ ડુમસના સી ફેઝ ડેવલપમેન્ટ માટેની કામગીરી લાંબા સમયથી ફાઈલ બહાર આવતી જ ન હતી પરંતુ થોડા સમય પહેલાં સરકાર, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરાતા આ પ્રોજેક્ટ ફાઇલ માંથી બહાર આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના પહેલાં અને બીજા તબક્કા માટે ના અંદાજને ગત ફેબ્રુઆરી માસમાં જાહેર બાંધકામ સમિતિ મંજૂરી આપી હતી.ત્યાર બાદ 24 ડિસેમ્બર ના રોજ ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જુન મહિનામાં પહેલા તબક્કાનું લોકાર્પણ થાય તે માટે આયોજન કરાયું છે. ત્યારે  ભાજપ શાસકોએ ડુમસ સી ફેઝ જઈ કામગીરી નિહાળી જૂન- જુલાઈ સુધીમાં લોકાર્પણ થાય છે કે નહીં તેની માહિતી મેળવી હતી. 

    સુરત મહાનગર પાલિકા માટે ડ્રીમ પ્રોજેક્ટ અને સુરતીઓ માટે પીકનીક સ્પોટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પહેલા  તબક્કામાં ૧૦.૩૨ હેક્ટર જમીનમાં થઇ રહેલ એમ્યુઝમેન્ટ અને ઇકોટૂરિઝમ પાર્કના ડેવલપમેન્ટ માટે ૧૭૪.૨૨ કરોડના ખર્ચે તથા બીજા ફૈઝના ડેવલપમેન્ટ અંતર્ગત ૨.૪૫ હેક્ટર જમીનમાં વિવિધ વિકાસલક્ષી કામો હેતુ ૮૫ કરોડના ખર્ચે કામગીરી સોંપવામાં આવી છે  અને આ કામગીરી હાલ ચાલી રહી છે. 

    આ  કામનો માસ્ટર પ્લાન ડિઝાઇન કન્સલટન્ટ આઈ.એન.આઈ. ડિઝાઇન સ્ટુડિયો, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવ્સયો છે. આ  પ્રોજેકટનો કુલ વિસ્તાર આશરે ૧૦૨ હેકટર જેટલો છે જયારે દરિયાની કુલ લંબાઈ ૦૫ કિ.મી. જેટલી આવરી લેવામાં આવ્યો છે.  જે પૈકી પ્રથમ તબક્કા રૂપે આ પ્રોજેક્ટ ડિઝાઇન કન્સલટન્ટ આઈ.એન.આઈ. ડિઝાઈન સ્ટુડિયો, અમદાવાદ દ્વારા તૈયાર કરેલ ડિઝાઈન મુજબ આશરે ૧૨.૮૬ હેકટર જમીન પર (ઝોન-૧) ડેવલપ કરવાનું આયોજન કરવામા આવ્યુું છે. આ  પ્રોજેકટ માટે ઝોન-૧ ની આશરે. ૨૪૪ કરોડનાં ટેન્ડર રકમના કેપીટલ કામ હાલ ચાલી રહ્યાં છે. 

    પહેલા તબક્કાની કામગીરી પૂરી કરીને જુન અથવા જુલાઈ મહિનામાં લોકાર્પણ થાય તે માટે કવાયત શરૂ થઈ છે. જેના ભાગરૂપે શુક્રવારે મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ  પ્રોજેક્ટ નિહાળવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સામે અધિકારીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતું. ત્યાર બાદ શાસકોએ કેટલાક સુચનો પણ  કર્યા હતા.  જેમાં સાયકલ ટ્રેક, ઈવેન્ટ પ્લે ગ્રાઉન્ડ કે જેમાં પતંગ મહોત્સવ જેવી ઈવેન્ટ થઈ શકે, આશરે ૧૦૦૦ જેટલા લોકો એકી સાથે યોગા કરી શકે, અર્બન બીચ તૈયાર કરી તેમાં બીચ વોલીબોલ સ્પર્ધા પણ થઈ શકે તેવા સૂચન કરવામાં આવ્યા હતા.  હાલ આ પ્રોજેક્ટ સ્થળ પર 45 ટકા જેટલો પૂરો કરી દેવામા આવ્યો છે 

    આ ઉપરાંત સમગ્ર પ્રોજેકટમાં મરાઈન થીમ બેઝ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટની પણ પૂરેપૂરી સમજ લેવામાં આવી અને તેને ફાઇનલ કરવામાં આવ્યા.સાથે સાથે  આ પ્રોજેકટમાં રાખવામાં આવનાર ૦૮ જેટલા મરાઈન થીમ બેઝના સ્કલપચરના મોડલ તથા મીનીએચર પણ ખુબ જ  નિહાળવામાં આવ્યા  હતા. આ પ્રોજેક્ટમાં કેટલીક વીજ લાઈન નડતરરૂપ છે તેને શીફ્ટ કરવા માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સમ્રગ પ્રોજેકટ જુલાઈ-૨૦૨૫ સુધીમાં સાકારીત કરી તેનું લોકાર્પણ કરી શકાય તે માટે ઝડપી કામગીરી કરવાની સૂચના પણ ઈજારદારને આપવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: વેચેલી મિલકતનો ફરી સોદો કરી મિત્રએ વેપારી પાસે રૂ.1.51 લાખ પડાવ્યા

    July 4, 2025
    સુરત

    Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો

    July 1, 2025
    સુરત

    Surat: જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે

    June 25, 2025
    સુરત

    Surat માં સરકારી શાળાના બાળકોની બેન્ચો ઉપાડીને કોલેજના સ્ટુડન્ટ્સને આપી દીધી

    June 25, 2025
    સુરત

    Surat માં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર

    June 24, 2025
    સુરત

    Surat: વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા

    June 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત

    July 5, 2025

    દેવશયની એકાદશીની કથા અને માહાત્મય

    July 5, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે

    July 5, 2025

    Salman Khanની નવી ફિલ્મ ‘ગલવાન’નું પોસ્ટર રિલીઝ

    July 5, 2025

    બહેન અંશુલાની પ્રોપોઝલ પર Arjun Kapoor ભાવુક થયો

    July 5, 2025

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત

    July 5, 2025

    દેવશયની એકાદશીની કથા અને માહાત્મય

    July 5, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.