Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ડોગની મદદથી,Jetpurમાં પખાવડીયા પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો 
    સૌરાષ્ટ્ર

    ડોગની મદદથી,Jetpurમાં પખાવડીયા પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો 

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભત્રીજાએ જ ચોરીને અંજામ આપી સોનાનો હાર મુથુટ ફાયનાન્સમાં ગીરવે મૂકી લોન લઇ લીધી’તી 

    Jetpur,તા,18

    રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પખાવડીયા પૂર્વે એક ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. પોલીસના જેક્સન ડોગની મદદ લેવામાં આવી હતી. ડોગને બનાવ સ્થળ કણકિયા પ્લોટ સ્થિત મકાનમાં લઇ જતાં તેણે ઘરમાં જ આંટા માર્યા રાખતા ચોરીને કોઈ જાણભેદુએ જ અંજામ આપ્યાની પોલીસને શંકા ગઈ હતી અને ત્યારબાદ ફરિયાદીના સગા ભત્રીજાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે સેલ્ફ ડ્રાઇવનો વ્યવસાય કરવા રૂ. 1.20 લાખના દાગીના ચોરી મુથુટ ફાયનાન્સમાં મિત્ર યુવરાજ મોયાની મદદથી ગીરવે મૂકી લોન લઇ લીધાની કબૂલાત આપી હતી. પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર શહેરના કણકિયા પ્લોટમાં ગત 2 જાન્યુઆરીના રોજ રહેણાંક મકાનમાંથી સોનાના હાર, બુટી સહીત કુલ રૂ. 1.20 લાખના દાગીનાની ચોરી થવા પામી હતી. જે બાદ પરિવારે ઘરમાં બધે શોધખોળ કરતા દાગીના નહિ મળી આવતા અંતે ગત 14મીએ જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે તસ્કરોને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસને આ ચોરી કોઈ જાણભેદુંએ જ કર્યાની આશંકા જતાં પોલીસના જેક્સન ડોગની મદદ લેવામાં આવી હતી. જેતપુર સીટી પોલીસ જેક્સન ડોગને બનાવ સ્થળે લઇ ગઈ હતી. જ્યાં જેક્સન ડોગએ બનાવ સ્થળની ગંધ મેળવી લીધા બાદ ઘરમાં જ આટા માર્યા હતા જેથી પોલીસની શંકા પાકી થઇ ગઈ હતી અને પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. બાદમાં પોલીસે પરિજનોની આકરી પૂછપરછ આરંભી હતી. દરમિયાન ફરિયાદીના સગા ભત્રીજા વનરાજ મનસુખભાઇ સરવૈયાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા પોલીસ સામે ઘૂંટણીયે પડી જઈ વનરાજે કબૂલાત આપી હતી કે, કાકાના ઘરમાં ચોરીજે અંજામ આપી સોનાના દાગીના મિત્ર યુવરાજ મોયાને આપ્યા હતા. જે બાદ પોલીસે યુવરાજ પ્રતાપભાઈ મોયા(રહે. લાઠીયાવાડી, મામાદાદાના મંદિર પાસે, જેતપુર)ની ધરપકડ કરી લીધી હતી. બાદમાં બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, સોનાના દાગીના પૈકી સોનાનો હાર મુથુટ ફાયનાન્સમાં મૂકી ગોલ્ડ લોન કરાવી હતી. આરોપીઓએ વધુમાં કબૂલાત આપી હતી કે, વાહન સેલ્ફ ડ્રાંઇવમાં ભાડે આપવાનો વ્યવસાય કરવા માટે આ ચોરીને અંજામ આપી હતી. ઘરેણાંની ચોરી કરી, ગોલ્ડ લોન મેળવી લીધી હતી પણ આ રૂપિયા પોતે ઓનલાઇન ગેમમાં હારી ગયો હતો. જે બાદ વનરાજએ ચોરી કરેલ દાગીના પૈકી સોનાની વીટી, કાનની બુટી તથા સઇરુ વેંચીને રૂપિયા મેળવી સેલ્ફ ડ્રાંઇવ પર કાર ભાડે મેળવી દીવ ખાતે મોજશોખ કરવા ગયાં હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી સોનાનો હાર, બુટીઝં કાનસર સહીત કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

    Jetpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.