Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shefali ના મૃત્યુ પછી, પતિ પરાગ ત્યાગી વૃદ્ધ પિતાનો સહારો બન્યો

    July 4, 2025

    TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર

    July 4, 2025

    Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shefali ના મૃત્યુ પછી, પતિ પરાગ ત્યાગી વૃદ્ધ પિતાનો સહારો બન્યો
    • TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર
    • Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો
    • 100 Test મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો ક્રેગ બ્રેથવેટ લિજેન્ડ્‌સના
    • ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો
    • તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો
    • Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી
    • હું ક્યારેય સુકેશ ચંદ્રશેખર સાથે હતી જ નહીઃJacqueline
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ધાંગધ્રામાં પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી જીવન રક્ષક બનતી ‘‘૧૦૮ ઈમરજન્સી સેવા‘‘
    સૌરાષ્ટ્ર

    ધાંગધ્રામાં પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી જીવન રક્ષક બનતી ‘‘૧૦૮ ઈમરજન્સી સેવા‘‘

    Vikram RavalBy Vikram RavalDecember 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar તા.૧૬

    સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાનાં દુદાપુર ગામના વાડી વિસ્તારમાં રહેતાં પ્રસુતા મનીષાબેનને અચાનક પ્રસવ પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની રીંગ રણકતા જ ગણતરીની મિનિટોમાં જ ૧૦૮ની માલવણ ટીમના ઈએમટી પંકજ પરમાર પાયલોટ ઘનશ્યામભાઈ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

    પ્રસૂતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રસૂતાને વધારે દુઃખાવો ઉપાડતા ૧૦૮ સાઈડમાં જ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી. વધુ સારવાર અર્થે આ મહિલાને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર ૧૦૮ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા ૧૦૮ની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦૮ સેવા દ્વારા અનેકવાર પ્રસુતા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. જે પ્રસુતા માતા મૃત્યદર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ૧૦૮ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની પ્રસુતા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. તથા જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવે છે. આ રીતે ખરા અર્થમાં ૧૦૮ની ઈમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ગરજ સારવાની પણ ભૂમિકા ભજવી રહી છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shefali ના મૃત્યુ પછી, પતિ પરાગ ત્યાગી વૃદ્ધ પિતાનો સહારો બન્યો

    July 4, 2025

    TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર

    July 4, 2025

    Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો

    July 4, 2025

    100 Test મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો ક્રેગ બ્રેથવેટ લિજેન્ડ્‌સના

    July 4, 2025

    ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો

    July 4, 2025

    તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shefali ના મૃત્યુ પછી, પતિ પરાગ ત્યાગી વૃદ્ધ પિતાનો સહારો બન્યો

    July 4, 2025

    TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર

    July 4, 2025

    Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.