Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં
    • Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ
    • Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત
    • Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ
    • Bhavnagar: વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી ત્રણ લોકોએ રૂ.17 લાખ પડાવી લીધા
    • New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
    • Indonesia ના બાલીમાં રજા માણવા આવેલા લોકોની નાવ ડુબી: 4ના મોત, 38 લાપતા
    • Madhya Pradesh: ખેડુતને પત્નિ-બાળકો સામે નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારી હત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»પાટડીના વડગામમાં વૃદ્ધાની હત્યા : 1.80 લાખના દાગીનાની લૂંટ
    સૌરાષ્ટ્ર

    પાટડીના વડગામમાં વૃદ્ધાની હત્યા : 1.80 લાખના દાગીનાની લૂંટ

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ વૃદ્ધા જાગી જતાં મોત નિપજાવી નાસી છુટયાં

    શખ્સોએ વૃદ્ધા સાથે ઝપાઝપી કરી કાન કાપી નાખ્યો, સોનાની કડી, વારિયા અને હાથમાં પહેરેલા સોનાના પાટલાની લઇ નાસી છૂટયા

    Surendranagar,તા,30

    પાટડી તાલુકાના વડગામમાં મોડીરાત્રે એકલા રહેતા વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે અજાણ્યા તસ્કરોએ હત્યા નિપજાવી છે. તસ્કરોએે મહિલાની હત્યા કરી કાન કાપી કાનમાં સોનાની કડી, વારીયા અને હાથમાં પહેરેલ સોનાના પાટલા સહિત અંદાજે ૧.૮૦ લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવતા દસાડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

    વડગામમાં દેરાસર પાસે રહેતા શાંતિબેન શંકરભાઈ ડોડીયા (ઉ.વ.૭૨)ના પતિનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું. તેમના બે દિકરા પૈકી એક દિકરો બાજુના મકાનમાં રહે છે ત્યારે બીજો દિકરો ગામથી થોડે દૂર રહેતો હોવાથી શાંતિબેન ઘરે એકલા જ રહેતા હતા. દરમિયાન ગત મોડીરાત્રે તેઓ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સો ચોરી તેમજ લૂંટના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા હતા જે દરમિયાન શાંતિબેન અચાનક જાગી જતા અજાણ્યા શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવી હતી તેમજ વૃધ્ધાના કાન કાપી કાનમાં પહેરેલ સોનાની ૫ વારિયા (કડીઓ) અંદાજે એક તોલ, વારીયા અને હાથમાં પહેરેલ સોનાની બે બંગડી અંદાજે બે તોલા સહિત કુલ ત્રણ તોલા સોનાના દાગીના કિંમત રૂ.૧.૮૦ લાખની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. 

    સમગ્ર બનાવ અંગે વૃધ્ધા પોતાના ઘરે એકલા રહેતા હોવાથી રાત્રે કોઈને જાણ થઇ નહોતી. બાજુમાં રહેતા દિકરાની પત્ની સવારે રાબેતા મુજબ ચા તેમજ નાસ્તો આપવા ગયા ત્યારે આ સમગ્ર બનાવની જાણ થઈ હતી. આથી બાજુમાં રહેતા ઈશ્વરભાઈએ અન્ય પરિવારજનો સહિત દસાડા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી હતી. લૂંટ અને હત્યા અંગે મૃતક વૃદ્ધાનો પુત્ર ઈશ્વરભાઈ શંકરભાઈ ડોડીયાએ  દસાડા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા નીપજાવી નાસી છુટેલ શખ્સોને ઝડપી પાડવા તપાસના હાથ ધરી હતી. 

    પુત્રવધૂ ચા આપવા ગયા અને સમગ્ર મામલો બહાર આવ્યો

    હત્યાનો ભોગ બનનાર શાંતિબેનના પુત્રવધૂ નબુબેન ડોડીયાના જણાવ્યા મુજબ તેઓ રાબેતા મુજબ બીજે દિવસે સવારે સાસુને ચા-પાણી આપવા ગયા હતા. મોઢે ઓઢાડેલું જોઈ તેમને જગાડવા બોલાવાનો પ્રયત્ના કર્યા હતા પરંતુ કોઈ જ જવાબ ન આપતા મોઢે ઓઢાડેલ કપડું દૂર કરતા સાસુના મોઢા પરથી ઈજાઓ પહોંચાડી કાન કાપેલી હાલતમાં જોવા મળ્યા હતા અને કાનમાં પહેરેલ સોનાની કડીઓ અને વારીયા તેમજ હાથમાં પહેરેલ સોનાની બંગડીઓ નજરે ન પડતા અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી લૂંટ કરી હોવાનું જણાઈ આવતા પુત્રવધૂએ અન્ય લોકોને આ મામલે જાણ કરી હતી.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી ત્રણ લોકોએ રૂ.17 લાખ પડાવી લીધા

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadhના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Sardhar: વેપારી પર હુમલો કરનાર માથાભારે પિતા-પુત્ર આખરે ઝડપાયા

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: લોખંડ ચોરીનો ભેદ ઉકેલયો, બે ને દબોચી લીધા

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Vichhiya: કારમાંથી 54 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025

    Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ

    July 3, 2025

    Bhavnagar: વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી ત્રણ લોકોએ રૂ.17 લાખ પડાવી લીધા

    July 3, 2025

    New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.