Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»પાલતુ શ્વાનોનું Registration ફરજિયાત, 1લી જાન્યુઆરીથી SCની ગાઈડલાઈનનો અમલ શરૂ
    અમદાવાદ

    પાલતુ શ્વાનોનું Registration ફરજિયાત, 1લી જાન્યુઆરીથી SCની ગાઈડલાઈનનો અમલ શરૂ

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.13
    જાહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દુર કરવા વ્યંધીકરણ સહિતના પગલા લેવામાં આવે છે, પરંતુ શ્વાનોના આતંક ગંદકીના ન્યુસન્સ પર રોક લાગતી નથી. હવે પાલતુ શ્વાનો માટે પણ રજીસ્ટ્રેશનથી માંડી રસીકરણનો નિયમ આવી રહ્યો છે.

    અમદાવાદ કોર્પોરેશને તા.1થી આ નિયમના પાલનની જાહેરાત કરી છે તો ઘરથી માંડી સોસાયટીમાં પાલતુ શ્વાનો પણ ઘણી જગ્યાએ ત્રાસ ફેલાવતા હોય આવા પેટનો પણ રેકોર્ડ માલિકોના દસ્તાવેજો સાથે રહેશે.

    રાજકોટ જેમાં શહેરમાં પણ થોડા વર્ષો અગાઉ પેટના રજીસ્ટ્રેશનની વાત થઈ હતી. પરંતુ તે વાત આગળ વધી ન હતી. ઘરમાં ડોગી રાખવાનાં શોખીન નાગરિકોએ હવે 1લી જાન્યુઆરીથી અમદાવાદ મ્યુનિ.માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

    સીએનસીડી ખાતાનાં સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનાં નિર્દેશનો તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન વગેરે અનુસાર એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રૂલ્સ-2023 અનુસાર ઘરમાં રાખવામાં આવતાં દેશીવિદેશી પાલતુ શ્વાન (પેટ ડોગ)નુ રજીસ્ટ્રેશન 1લી જાન્યુઆરીથી કરાવવુ ફરજીયાત બને છે.

    નાગરિકોએ તેમનાં પેટ ડોગનુ રજીસ્ટ્રેશન 90 દિવસમાં કરાવવાનુ રહેશે અને 200 રૂપિયા ફી ભરવાની સાથે પેટ ડોગનાં ફોટા તથા તેને રાખવાની જગ્યાનાં ફોટા પણ મ્યુનિ. વેબસાઈટ ઉપર અપલોડ કરવા પડશે. તેવી માહિતી આપતાં સૂત્રોએ કહ્યું કે, શહેરમાં રખડતાં શ્વાનની ગણતરી કરવામાં આવે છે, પરંતુ નાગરિકો ઘરમાં જે પેટ ડોગ રાખે છે તેની કોઈ ગણતરી કરવામાં આવી નથી.

    ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ઘરે પેટ ડોગ રાખનારા નાગરિકોએ તેમનુ આધારકાર્ડ-ચુંટણીકાર્ડ, ટેકસ બિલ તથા લાઈટબિલ વગેરે પણ અપલોડ કરવા પડશે.

    ઘરે રખાતાં પેટ ડોગનુ ફરજીયાત રસીકરણ કરાવવું પડશે, જે તેમનાં વેટરનરી ડોકટર પાસે કરાવી શકાશે. ત્યારબાદ પાલતુ શ્વાન (પેટ ડોગ)ને આરએફઆઈડી ચીપ અને ટેગ લગાવાશે.

    શહેરમાં રખડતાં કુતરાનુ ખસીકરણ કરાય છે તે રીતે પાલતુ કુતરાનું ખસીકરણ કરાશે નહિ, પરંતુ જો તેનાં માલિક ઈચ્છે તો મ્યુનિ. દ્વારા પેટ ડોગનુ ખસીકરણ કરી અપાશે.

    Amhedabad Registration of pet dogs mandatory
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    અમદાવાદ

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?

    June 13, 2025
    અમદાવાદ

    રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન Modi: અંજલીબેનને સાંત્વના પાઠવી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.