Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»પ્રથમ વખત GSTવિભાગ ટ્રેક એન્ડ ટ્રેસ ઓનલાઈન સીસ્ટમ અપનાવશે
    અન્ય રાજ્યો

    પ્રથમ વખત GSTવિભાગ ટ્રેક એન્ડ ટ્રેસ ઓનલાઈન સીસ્ટમ અપનાવશે

    Vikram RavalBy Vikram RavalDecember 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jaisalmer,તા.23
    દેશમાં 2017માં દાખલ કરાયેલા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં તમામ પ્રકારની ઉત્પાદન સેવાની કાર્યવાહી ઓનલાઈન નિશ્ચિત કર્યા બાદ સરકારે ઉત્પાદનની હેરફેરમાં પણ ઈ-ચાલાન અને ઈ-ઈન્વોસ દાખલ કર્યા છે છતાં પણ વ્યાપક રીતે કરચોરી થાય છે અને ઉત્પાદનો જેમાં વ્યાપક બેનંબરી ઉત્પાદન-વેચાણ છે તેને શોધવા હવે પ્રથમ વખત જીએસટી વિભાગ ટ્રેક એન્ડ ટ્રેસ ઓનલાઈન સીસ્ટમ અપનાવશે.

    આમ કોઈપણ ફેકટરી કે મોટા એકમો જે કાચા માલની ખરીદી થાય છે ત્યાંથી શરૂ કરી તેના તૈયાર ઉત્પાદનો પર જીએસટી વિભાગ ખાસ મોનેટરીંગ સીસ્ટમનો ઉપયોગ કરીને વાસ્તવિક કરતા ઓછું ઉત્પાદન દર્શાવી બાકીના માલને બેનંબરી ચેનલ મારફત વેચીને જે રીતે મોટી કરચોરી થાય છે તેને આંતરવામાં આવશે.

    શનિવારે જેસલમેરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ માટે જીએસટી એકટમાં સુધારાને લીલીઝંડી આપી હતી અને તેના અમલ માટે પણ મંજુરી આપી હતી.

    આ પ્રકારે ટ્રેક-ટ્રેસ સીસ્ટમ હેઠળ પહેલા તંબાકુ, સિગારેટ, પાનમસાલાને આવરી લેવાશે. આ પ્રકારના ઉત્પાદનોના પેકેજ પર એક ખાસ આઈડેન્ટી માર્ક હશે. આ માટે જીએસટી વિભાગને કાનૂની સહિતની સતાઓ આપવામાં આવી છે અને પુરી સપ્લાય ચેન સુધી આ ઉત્પાદનોને ટ્રેસ કરી શકાશે. વાસ્તવમાં દેશમાં તંબાકુ ઉદ્યોગમા સૌથી મોટી કરચોરી થતી હોવાનું બહાર આવ્યુ છે.

    આ ઉપરાંત રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં વપરાતા કાચામાલ, સ્ટીલ અને તેવા મોંઘા ગુડસ, કાર તથા ટ્રકના ટાયર વિ.માં પણ મોટી જીએસટી ચોરી થાય છે પણ તંબાકુ ઉત્પાદનોમાં સિગારેટ, ઈ-સીગારેટ અને પાનમસાલાથી આ સીસ્ટમનો પ્રારંભ થશે.

    દેશમાં આ ઉપરાંત મોટા પ્રમાણમાં સિગારેટ, ઈ-સિગારેટ, દાણચોરીથી ઘુસાડાય છે અને એકસાઈઝ વિભાગો તેના મોટા ક્ધસાઈન્મેટ પકડાયા છે. ગત વર્ષે જ રૂા.180 કરોડની કિંમતની 9 કરોડ સિગારેટ જે દાણચોરી મારફત દેશમાં ઘુસાડાયા હતા તે ઝડપવામાં આવી છે. ટોબેકો ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાના એક તારણ મુજબ દેશમાં સિગારેટની દાણચોરીથી જ વર્ષે 21000 કરોડની નુકસાની કેન્દ્ર સરકારને જાય છે.

    અગાઉ આ પ્રકારની કામગીરી એકસાઈઝ વિભાગને સોંપવાનો વિવાદ કરાયો હતો પણ બાદમાં તેની વ્યાપકતા જોતા અંતે જીએસટી વિભાગને તે કામગીરી સુપ્રત થઈ છે. યુરોપ, અમેરિકા, બ્રિટનમાં આ પ્રકારે ઉત્પાદનો પર ટ્રેક એન્ડ ટ્રેસ વિભાગ અમલી છે અને તેના માટે એક મિકેનીઝમ પણ તૈયાર છે. જે ભારતમાં જીએસટી પ્રણાલીને અનુરૂપ તૈયાર કરાશે.

    જેમાં પ્રારંભમાં તંબાકુ ઉત્પાદનોને આવરી લેવાયા હોવાથી તમામ ઉત્પાદકો તથા આયાતકારો ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીલર અને ટ્રાન્સપોર્ટસ જે તંબાકુના ખરીદ-વેચાણ-વહન સાથે સંકળાયેલા છે. તેઓને નોંધવી અને હાલના સમયે જ એક ખાસ આઈડી અપાશે અને તેના આધારે તે જે ઉત્પાદનોની હેરાફેરી કરે છે તે સ્કેનીંગ હેઠળ આવી જશે.

    સપ્લાયચેનમાં દરેક તબકકે તે સ્કેન થશે. છેક રીટેલ સ્ટેજ સુધી આ પ્રક્રિયા કામ કરશે અને તેના ડેટા ઓટોમેટીક રીતે જીએસટી ટ્રેક-ટ્રેસ પોર્ટલમાં પહોંચી જશે જેથી દાણચોરીના માલની પણ ઓળખ નિશ્ચિત થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ ટોબેકો ઉત્પાદનો બાદ જેમાં જીએસટીની મોટી ચોરી થતી હોય તે ઉત્પાદનો-સેવાઓને પણ આ સીસ્ટમ હેઠળ આવરી લેવાશે.

    GST
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.