Mithapur તા.૭
દેવભૂમિ દ્વારકા જીલાની મીઠાપુર નજીક ભીમરાણા ગામે સીદીકપીરની દરગાહે જવાનાં માર્ગ પર કોઈ કારણસર અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ટાટા કમ્પનીના ફાયર વિભાગે ખુબ મહેનત બાદ આગ પર કાબુ મેળવેલ હતો આગ ક્યાં કારણે લાગી તે તપાસનો મુદ્દો બની ગયો છે