Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે
    • Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો
    • Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ
    • Rajkot: હુડકો ચોકડી પાસે ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
    • Rajkot: ના ભીચરી અમરગઢ ગામે મકાનમાંથી જુગારધામ ઝડપાયું
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે: Sunita Williams
    આંતરરાષ્ટ્રીય

    મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે: Sunita Williams

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૮ દિવસના મિશન પર અંતરિક્ષમાં ગયેલા સુનિતા વિલિયમ્સ ૧૫૦ દિવસ વીતી ગયા છતાં પરત નથી ફર્યા

    Washington, તા.૧૪

    ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વજન ઘટવાને લઈને આવી રહેલા રિપોર્ટ પર પ્રથમ વખત જવાબ આપ્યો છે. સુનીતા વિલિયમ્સના વજનને લઈને ત્યારે ચર્ચા શરૂ થઈ જ્યારે તેના નબળા રૂપની તસવીરો સામે આવી. આ તસવીરોમાં તે પહેલા કરતા ખૂબ નબળી અને દુબળી દેખાઈ રહી હતી, ત્યારબાદ ઝડપથી તેમનો વજન ઘટી રહ્યો હોવાની ચિંતા વધી ગઈ હતી. હવે નાસાના અવકાશયાત્રીએ પ્રથમ વાર આ સમાચારો અંગે પોતાનું મૌન તોડ્યું છે.

    વજન ઘટી જવાની ચિંતા વચ્ચે સુનિતા વિલિયમ્સનું નાસા સાથેનું એક ઈન્ટરવ્યુ આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ’મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે.’ સુનિતા વિલિયમ્સ આ જ વર્ષે ૮ દિવસના મિશન પર અંતરિક્ષમાં ગઈ હતી, પરંતુ ૧૫૦ દિવસ વીતી ગયા છતાં તે પરત નથી ફરી શકી.

    સુનિતા વિલિયમ્સે કહ્યું કે, ’અહીં (સ્પેસ સ્ટેશન પર) ઘણા બધા ફેરફારો થતાં રહે છે. તે રસપ્રદ છે, મને લાગે છે કે, કેટલીક અફવાઓ છે કે મારું વજન ઘટી રહ્યું છે અને બીજુ બધું. પરંતુ હકીકતમાં મારું વજન જેટલું હતું એટલું જ છે. અમે અમારું વજન માપીએ છીએ, અમારી પાસે સ્પ્રિંગ માસ છે …બુચ અને હું અમે અહીં પહોંચ્યા અને તે સમયે જેટલું વજન કર્યું હતું તેટલું જ વજન અમારું હાલમાં પણ છે.’

    સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર એક મિશન પર ગયા હતા. તેમનું મિશન દસ દિવસનું હતું, પરંતુ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો હતો. સ્પેસક્રાફ્ટમાંથી હિલિયમ લીક થતું હતું અને થ્રસ્ટર ફેઇલ થઈ ગયું હતું. નાસાને લાગ્યું કે સ્ટારલાઇનરને ક્રૂ વગર ધરતી પર લાવવું વધુ સલામત છે, જેથી તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાવું પડ્યું હતું.

    સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન મોકલવામાં આવ્યું છે પરંતુ તે ફેબ્રુઆરી ૨૦૨૫ પહેલા પરત આવે તેવી શક્યતા નથી. એનો અર્થ એ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું ૮ દિવસનું મિશન હવે ૮ મહિના માટે લંબાઈ ગયું છે.

    Sunita Williams
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canadian Prime Minister કાર્નેએ પીએમ મોદીને ફોન કર્યો, તેમને જી૭ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ના લોસ એન્જલસમાં ડઝનબંધ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારત પાંચમા નંબરનું અર્થતંત્ર; અવગણી શકાય નહી! Canada PM

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025

    Rajkot: હુડકો ચોકડી પાસે ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    June 7, 2025

    Rajkot: ના ભીચરી અમરગઢ ગામે મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 7, 2025

    આજનું રાશિફળ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.