Morbi,તા.03
મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં કથા સાંભળવા ગયેલ ૪૪ વર્ષીય બાવાજી આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના સામાકાંઠે નીલકંઠ સોસાયટીમાં રહેતા જયેશકુમાર ધીરજલાલ અગ્રાવત (ઉ.વ.૪૪) નામના આધેડ ગત તા. ૦૨ ના રોજ મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં કથા સંભાળવા ગયા હતા અને કોઈ કારણોસર મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે