Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી
    • Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત
    • કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
    • Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ
    • Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે
    • વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita
    • મુંબઈનાં જગવિખ્યાત Siddhi Vinayak Temple નું રૂા. 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે
    • Telangana High Court: વકીલો અંગ્રેજી બરાબર ન બોલે તો દંડ ફટકારી દે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»વિરમગામ જિલ્લો બનશે એટલે નળકાંઠા તાલુકો બનશે છાતી ઠોકીને તમને કહું છું,Hardik Patel
    અમદાવાદ

    વિરમગામ જિલ્લો બનશે એટલે નળકાંઠા તાલુકો બનશે છાતી ઠોકીને તમને કહું છું,Hardik Patel

    Vikram RavalBy Vikram RavalJanuary 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૪

    ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણનું ભૂમિ પૂજન અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું. વિરમગામના નળકાંઠા વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રૂ. ૨ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઘણા બધાના મનમાં હશે કે થરાદ જિલ્લો કેમ બની ગયો છે. બનાસકાંઠા ૪ જિલ્લાઓ બની શકે તેવડો મોટો જિલ્લો છે. એટલા માટે ના છૂટકે અત્યારે જિલ્લો બનાવવાની જરૂર હતી. પણ આપણુ વિરમગામ જિલ્લો બનશે. વિરમગામ જિલ્લો બનશે એટલે નળકાંઠા તાલુકો બનશે છાતી ઠોકીને તમને કહીને કહું છું.

    અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ કુમરખાણ ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર – આરોગ્ય પરમ ધનમ્‌ ના નવિન મકાનનું ભુમિ પૂજન કરવામાં આવ્યુ અને પ્રાથમિક શાળા કુમરખાણના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. અંદાજીત રૂપિયા ૨ કરોડના ખર્ચે કુમરખાણ ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે અને રૂપિયા ૭૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, પ્રમોદભાઇ પટેલ, ગોવિંદભાઇ મકવાણા, દિગ્પાલસિંહ ચુડાસમા, જગદીશભાઇ વડલાણી, વિષ્ણુભાઇ જાદવ, જનકભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર સહિત જીલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો, ચુંટાયેલા પદાધિકારીઓ, રાજકીય હોદ્દેદારો – કાર્યકર્તાઓ, આરોગ્ય – શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત નળકાંઠા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    અત્રે ઉલ્લેખનિય છે કે, કાર્યરત તેમજ નવીન મકાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર, ફાર્માશિષ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફનર્સ, મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આરોગ્ય સેવાઓ પુરા પાડવામાં આવે છે. જેમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન-સારવાર, દવાઓ, લેબોરેટરી તપાસ સહિતની આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત ૨૪ કલાક ડિલેવરી સહિતની આવશ્યક સેવાઓ પણ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મહિને ૩૦થી વધુ સુવાવડ કરાવવામાં આવે છે અને એમ્બ્યુલન્સની સુવીધા પણ ઉપલબ્ધ છે.

    વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કુમારખાણ ગામે ૨.૭૦ કરોડ રૂપિયાના વિકાસ કામોનું  ભૂમિ પૂજન અને લોકાર્પણ કર્યું. કુમારખાણ ગામે ૭૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ નળકાંઠા વિસ્તારના લોકોને નજીકમાં જ આરોગ્ય સેવાનો લાભ મળે તેવા હેતુથી કુમારખાણ ગામે ૨ કરોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. નળકાંઠા વિસ્તારના લોકોને ચૂંટણી સમયે વચન આપ્યું હતું કે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વિરમગામ ધક્કા નહીં ખાવા પડે જે વચન પૂર્ણ કર્યું અને આજે નળકાંઠાના વિદ્યાર્થીઓ કમીજલા સ્કૂલમાં જ બોર્ડની પરીક્ષા આપે છે. ચૂંટણી દરમિયાન નળકાંઠા વિસ્તારને આપેલ તમામ વચન નિભાવી રહ્યો છું.

    Ahmedabad Hardik Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા

    July 1, 2025
    અમદાવાદ

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ

    June 30, 2025
    અમદાવાદ

    શાસ્ત્રીનગરનું શૌચાલય બન્યું વિવાદનો મધપૂડો, કડક કાર્યવાહીના બદલે દંડ ફટકારતાં સ્થાનિકોમાં રોષ

    June 30, 2025
    અમદાવાદ

    Ahmedabad to Somnath ફકત 4 કલાક : નમોશકિત એકસપ્રેસ-વે બનશે

    June 30, 2025
    ગુજરાત

    હવામાન વિભાગની આગામી 3 જુલાઈ સુધી Heavy Rainની આગાહી

    June 28, 2025
    અમદાવાદ

    Agricultural Universityના કુલપતિઓએ પગારમા નિયમ વિરુદ્ધ ૨.૨૦ કરોડ રુપિયા ઉપાડીને ઉચાપત કરી

    June 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025

    Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ

    July 1, 2025

    Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

    July 1, 2025

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.