Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»શહેર શિક્ષણાધિકારી પહેલી ડિસેમ્બરે ‘વાલી સાથે વાર્તાલાપ’ કાર્યક્રમ યોજાશે
    અમદાવાદ

    શહેર શિક્ષણાધિકારી પહેલી ડિસેમ્બરે ‘વાલી સાથે વાર્તાલાપ’ કાર્યક્રમ યોજાશે

    Vikram RavalBy Vikram RavalNovember 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વેબિનારના માધ્યમથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાઓ જોડાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે

    Ahmedabad, તા.૨૯

    અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વાલી સાથે વાર્તાલાપ નામનો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. ૧ ડિસેમ્બરના રોજ લાઈવ વેબિનારના માધ્યમથી આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સાથે કિશોરના જીવનમાં માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે. આ સાથે સારથી પ્રોજેક્ટની ટીમ દ્વારા વિવિધ મુંઝવણોનો ઉકેલ પણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વેબિનારના માધ્યમથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાઓ જોડાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સારથી પ્રોજેક્ટ અંતર્ગત ૨૦૦ શાળાના ૪૦૦થી વધુ સારથી શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમયાંતરે સારથી પ્રોજેક્ટ ટીમ દ્વારા વિવિધ પ્રકારના સ્થળ મીટિંગ, ઓનલાઈન વેબિનાર દ્વારા શાળા પરિવારને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ બાબતે પથદર્શિત કરવામાં આવે છે. આ જ રીતે ૧ ડિસેમ્બર, રવિવારના રોજ સવારે ૧૧થી ૧૨ વાગ્યા દરમિયાન ઓનલાઈન વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘વાલી સાથે વાર્તાલાપ’ નામનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં આચાર્યો, શિક્ષકો અને વાલીઓ સાથે કિશોરના જીવનમાં માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા મહત્વ પર વર્તાલાપ કરશે. આ તકે સારથી પ્રોજકેટની વિવિધ વિષયની તજજ્ઞ ટીમ પણ વિવિધ મુંઝવણો ઉકેલ અર્થે માર્ગદર્શિત કરશે. વિશેષમાં, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સમસ્યા નિવારણ હેતુ સારથી હેલ્પલાઈન વોટ્‌સએપ નંબરથી ૨૪/૭ સેવા વિષે પણ અવગત કરવામાં આવશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.