Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»સ્વસ્થ અને ચમકતી સુંદરતાનું રહસ્ય
    લાઈફ સ્ટાઇલ

    સ્વસ્થ અને ચમકતી સુંદરતાનું રહસ્ય

    Vikram RavalBy Vikram RavalJanuary 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની ખોટી આદતોનો કુપ્રભાવ સ્વાસ્થયની સાથેસાથે ત્વચા પર પણ પડે છે. ત્વચા પર ખીલ, ડાઘ, નિસ્તેજ થવી,ફાલિ લાઇન્સ અને કરચલી જેવી સામાન્ય તકલીફો થાય છે જેને દૂર કરવા માટે રોજિંદી આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે. 

    પથારી પર સૂવા જતા પહેલા ક્લિજિંગ કરવું

    પથારીમા સૂવા જતા પહેલા ચહેરા પરનો મેકઅપ દૂર કરવો. તેમજ દિવસ દરમિયાનની ભાગદોડ પછત્ત્વચા પર ધૂળ-માટી જામી જતી હોય છે. પરિણામે ખીલ થવાની શક્યતા વધી જાય છે. ક્લિંજગથી ત્વચા ઊંડાણથી સાફ થાય છેતેમજ ત્વચા મુલાયમ થવાની સાથેસાથે ચમકીલી થાય છે. ક્લિજિંગ રોમછિદ્રોને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને ખીલ થતા અટકાવે છે.  ભીના ટિશ્યૂને લઇને પણ ત્વચા સાફ કરી શકાય છે. 

    about:blank

    મોઇશ્ચરાઝર

    નિયમિત રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની આદત પાડવી. નિયમિત રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાથી ત્વચા મુલાયમ, ચમકીલી, યુવાન રહે છે. 

    સનસ્ક્રીન

    સૂરજના યૂવી કિરણો ત્વચાને હાનિ પહોંચાડતા હોય છ. પરિણામે  ત્વચા ચમક ગુમાવી દે છે અને રૂક્ષ થઇ જાય છે. ત્વચા પર ફાન લાઇન્સ, રિંકલ્સ અને ઢીલી થવા લાગે છે. તેથી ત્વચાને હેલ્ધી બનાવવા માટે નિયમિત રીતે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. ત્વચા પરસૂર્યના યૂવી કિરણોની અસરથી ત્વચાનુંકેન્સર, ડાઘા-ધાબાપડવાની શક્યતા રહે છે.

    હેલ્ધી ફૂટ ખાવું

    આહારનો પ્રભાવ પણ ત્વચા પર પડેછે. તેથી રોજિંદા આહારમાં વિટામિન સીથી ભરપુર ફળ અને શાકને સમાવવા. વિટામિન સીમાં એવા એન્ટી ઓક્સીડન્ટગુણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને બચાવે છે. 

    વ્યાયામ

    નિયમિત વ્યાાયમ ત્વચાની ચમક જાળવી રાખે છે.કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર થાય છે. શરીરની સાથેસાથે ત્વચામાં પણ ઓક્સિજિનનો સંચાર થાય છે. પરિણામે ત્વચા ગ્લોઇંગ અને હેલ્ધી નજરે ચડે છે.  વ્યાયમ કરવાથી માનસિક તાણ દૂર થાય છે. શરીર હળવુંફુલ લાગે છે.ત્વચા ડિક્ટોક્સિફાઇ થાય છે. વ્યાયમ કરવાથી નીકળતો પરસેવો રોમછિદ્રોને સ્વછ્છ કરે છે.ડેડ સેલ્સ, વધારાનું તેલ અને ત્વચા પ જામેલી ધૂળ માટી દૂર કરે છે જેથી ત્વચા ચમકીલી થાય છે. 

    પૂરતી નિંદ્રા

    પૂર્તી નિંદ્રા એટલે કે ઓછામાં ઓછી સાત-આઠ કલાકની એકસરખી ઊંઘ. અનેક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે પૂરતી નિંદ્રા લેવાથી ત્વચા કોમ્પલેકશનમાં બદલાવ આવવાનો શરૂ થાય છે. ઊંઘ ન આવવાની સમસ્યાને કારણે ત્વચા પર ગોળ ચકડવા થવા, સોરાયસિસ અને સ્કિન એજિંગ જેવી તકલીફો થવાની શક્યતા રહે છે.

    પાણી ખૂબ પીવું

    ત્વચાની કાળજી માટે દિવસ દરમિયાન વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. 

    માનસિક તાણને નિયંત્રિત કરવી

    માનસિક તાણ એટલે કે સ્ટ્રેસની અસર ત્વચા પર પડે છે. તાણ થતાં જ શરીરમાં કોર્ટિસોલ હોમ્રોનની માત્રા અધિકથઇ જતી હોય છે. જેના કારણે ખીલ અને એજિંગની સમસ્યા થાય છે. સ્ટ્રેસને ઓછું કરવા સંગીત સાંભળવું તેમજ વોક લેવા જવું  જેવી સામાન્ય કસરતો કરવી. 

    beauty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.