Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

    July 1, 2025

    Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત

    July 1, 2025

    Tankara ના લજાઈ ગામે બે લાકડાના પાટિયા પાછા માંગતા માર મારી ધમકી

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો
    • Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત
    • Tankara ના લજાઈ ગામે બે લાકડાના પાટિયા પાછા માંગતા માર મારી ધમકી
    • Morbi: યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ગુમાવ્ય રૂ. ૧૫,૦૦૦
    • Morbi: નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
    • Morbi: સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ પાસેથી બાઈક ચોરીની ફરિયાદ
    • Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત
    • સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»૧ લાખ સૈનિકોના બદલામાં મિસાઈલ ટેકનોલોજી મેળવશે Kim Jong
    આંતરરાષ્ટ્રીય

    ૧ લાખ સૈનિકોના બદલામાં મિસાઈલ ટેકનોલોજી મેળવશે Kim Jong

    Vikram RavalBy Vikram RavalJanuary 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ઉપરાંત જાપાનની કેબિનેટે શુક્રવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધને લઈને વધુ પ્રતિબંધો લાદ્યા હતા

    North Korea, તા.૧૧

    રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા કોઈ સંકેતો લાગતા નથી. ઉત્તર કોરીયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેનસામે લડવા માટે મદદ કરવા  એક લાખ સૈનિકો મોકલશે. તેના બદલામાં રશિયાએ તેને મિસાઇલ ટેકનોલોજી આપી હોવાનું મનાય છે. કિમ જોંગે તાજેતરમાં મધ્યમ અંતરના હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ તે પૂર્ણપણે રશિયાની મદદથી કર્યુ હોવાનું મનાય છે. આ પહેલા ઉત્તર કોરીયા યુક્રેન સામે લડવા રશિયાને મદદ કરવા દસ હજાર સૈનિકો મોકલી ચૂકયુ છે, હવે તે તેનાથી દસ ગણા વધારે એટલે કે એક લાખ સૈનિકો તે રશિયા મોકલશે. આમ રશિયા કિમ જોંગને અત્યંત સંવેદનશીલ ડિફેન્સ ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઉત્તર કોરીયાના આ પગલાંથી પૂર્વ એશિયામાં તણાવ વધી શકે છે. તેનું કારણ એ છે કે ટેકનોલોજી હાંસલ કરવા માટે કિમ જોંગ યુક્રેન ફક્ત સૈનિકોજ નહી કરે, પરંતુ રશિયાની મદદથી તેના લશ્કરનું આધુનિકીકરણ પણ કરશે.તેનાથી દક્ષિણ કોરીયા, જાપાન અને અમેરિકા માટે ભયજનક સ્થિતિ સર્જાી શકે છે. દક્ષિણ કોરીયાને લઈને આમ પણ કિમ જોંગના ઇરાદા સારા રહ્યા નથી. તાજેતરના દિવસોમાં તેણે દક્ષિણ કોરીયાને ઉશ્કેરતા ઘણા પગલાં લીધા છે. આ ઉપરાંત જાપાનની કેબિનેટે શુક્રવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધને લઈને વધુ પ્રતિબંધો લાદ્યા હતા. તેમા ડઝનેક વ્યક્તિઓ અને ગુ્રપોની એસેટ જપ્ત કરવાનો સમાવેશ થાય છે. તેની સાથે ડઝનેક સંગઠનો પર રશિયા અને બીજા અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. આ દેશો રશિયા પરના પ્રતિબંધોને ચાતરી જવામાં મદદરુપ થતાં હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કેબિનેટ મુખ્ય સચિવે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો દર્શાવે છે કે જાપાન જી-૭ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ સામે સમિટે લીધેલા પગલાંને લઈને પ્રતિબદ્ધ છે. જાપાન યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર અગાઉ પણ પ્રતિબંધ લાદી ચૂક્યું છે.

    Kim Jong North Korea
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    વધુ એક ફ્લાઇટ રનવે સાથે અથડાતા-અથડાતા રહી ગઇ, યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan Army Chief Munir ફરી એકવાર કાશ્મીર પર ઝેર ઓક્યું

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારે બેરોજગારી, લાંબી કતારો અને માત્ર ૫ નાની પોસ્ટ માટે લડાઈ

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel તેહરાનની કુખ્યાત એવિન જેલ પર મોટો હુમલો કર્યો હતો,૭૧ લોકો માર્યા ગયા

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

    July 1, 2025

    Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત

    July 1, 2025

    Tankara ના લજાઈ ગામે બે લાકડાના પાટિયા પાછા માંગતા માર મારી ધમકી

    July 1, 2025

    Morbi: યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ગુમાવ્ય રૂ. ૧૫,૦૦૦

    July 1, 2025

    Morbi: નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

    July 1, 2025

    Morbi: સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ પાસેથી બાઈક ચોરીની ફરિયાદ

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: બે બાઈક ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

    July 1, 2025

    Wankaner બાઉન્ડ્રી નજીક કારે દંપતીને ઠોકર મારી, પત્નીની નજર સામે પતિનું મોત

    July 1, 2025

    Tankara ના લજાઈ ગામે બે લાકડાના પાટિયા પાછા માંગતા માર મારી ધમકી

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.