રામોદ , મોટા માડવા અને સતાપર ગામે જોરદાર વરસાદ પડેલ
Kotdasangani,તા.23
કોટડાસાંગાણી ના વાદીપરા ગામની સીમમાં વીજળી પડતાં ૧૦ ધેટાંના મુત્યુ પામેલ અને ટીસી ઉપર વીજ પડેલ અને વાદીપરા ગામમાં અને સીમમાં વીજળી પુરવઠો ખોવાઈ ગયેલપંથકના સવારથી ગરમી અને ઉકરટ ભારે તપમાનથી ઉકરાટ મા સાંજ ના સમયે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને ગરમીમાં રાહત થયેલ ગામોમાં ભારે વરસાદ પડેલ અને રામોદ ગામે વૃક્ષો ધરાશાય થયેલ અને પીજીવીસીએલના થાંભલાઓ ધરાશાય થયેલ અને સતાપર ગામે વૂક્ષોસો ધળાશય થયેલ ભારે પવન સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ પડેલ અને રામોદ ગામે વીજળી પુરવઠો ખોવાઈ ગયેલ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ગરમીમાં રાહત થયેલ હતી