Junagadh તા.2
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું 11 મહિલાઓને 12500 સાથે પોલીસે પકડી ગુનો નોંધેલ છે. જુનાગઢ વંથલી રોડ પરના મધુરમ કર્મચારી સોસાયટીમાં રહેતી પ્રવિણાબેન મેહુલભાઈ દાનાભાઈ બાબરીયાએ પોતાના ઘરે બહારથી મહિલાઓને બોલાવી જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે રેડ કરતા મકાન માલીક પ્રવિણાબેન મેહુલભાઈ બાબરીયા, જયાબેન રમેશભાઈ યાદવ, દીપ્તીબેન દીવ્યાંગ મૈયડ, શીતલબેન દિનેશભાઈ ડાંગર, ટીનાબેન વિપુલ હુંબલ, જયાબેન છગન ગીરનારા, સેજલબેન કિરણ બાબરીયા, પ્રિતીબેન પંકજ નકુમ, સંતોકબેન દેવસી ઓડેદરા, વૈશાલીબેન પ્રકાશ કાથડ અને નિશાબેન દિપકભાઈ કોડીયાને રોકડ રૂા.11700 નાલના રૂા.800 સહિત કુલ રૂા.12,500ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
Trending
- કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે India and Nigeria વચ્ચે ટક્કર
- Gujarat નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
- Rajkot-Ahmedabad સિક્સલેન હાઈવે સંપૂર્ણ પૂરો થતા હજુ વર્ષ નિકળશે
- RERA બિલ્ડીંગ પ્રોજેકટોની પ્રચાર સામગ્રીમાં QR કોડ સહિતના નિયમભંગ બદલ બિલ્ડરોને નોટીસ
- Surat માંથી નકલી વિઝા ફેકટરીનો પર્દાફાશ
- Trump ના સલાહકારે વડાપ્રધાન મોદી માટે અત્યંત હલ્કી ભાષા વાપરી
- Khyati Hospital scam ના સુત્રધાર કાર્તિક પટેલના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા
- ILT-20 માં રમવા માંગે છે R. Ashwin