Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી હજુ અદ્રશ્ય

    November 4, 2025

    સોરઠમાં 3.71 લાખ હેકટરના વાવેતરમાંથી 2.66 લાખ હેકટરમાં નુકશાન: સરકારને રિપોર્ટ કરાયો

    November 4, 2025

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી હજુ અદ્રશ્ય
    • સોરઠમાં 3.71 લાખ હેકટરના વાવેતરમાંથી 2.66 લાખ હેકટરમાં નુકશાન: સરકારને રિપોર્ટ કરાયો
    • Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ
    • કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે
    • સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ
    • Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ
    • Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી
    • Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૨૦૨૦થી ૨૦૨૨ વચ્ચે મહિલાઓ સામે અપરાધના ૧૨.૪૫ લાખ કેસ નોંધાયા
    રાષ્ટ્રીય

    ૨૦૨૦થી ૨૦૨૨ વચ્ચે મહિલાઓ સામે અપરાધના ૧૨.૪૫ લાખ કેસ નોંધાયા

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2025Updated:August 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૦માં મહિલાઓ સામેના ગુનાના આશરે ૩.૭૧ લાખ, ૨૦૨૧માં ૪.૨૮ લાખ અને ૨૦૨૨માં આશરે ૪.૪૫ લાખ કેસ નોંધાયા હતાં

    New Delhi તા.૨૦

    તાજેતરના વર્ષોમાં મહિલાઓ સામેના ગુનામાં ચિંતાજનક વધારો થયો હોવાનું સ્વીકારીને સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૦૨૦થી ૨૦૨૨ દરમિયાન દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના આશરે ૧૨.૪૫ લાખ કેસ નોંધાયા હતાં. ૨૦૨૦માં મહિલાઓ સામેના ગુનાના આશરે ૩.૭૧ લાખ, ૨૦૨૧માં ૪.૨૮ લાખ અને ૨૦૨૨માં આશરે ૪.૪૫ લાખ કેસ નોંધાયા હતાં. પશ્ચિમ બંગાળના જંગલમહલ જેવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં જાતીય હિંસાના કેસોમાં વધારો થવા અંગે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જૂન મલૈહાના સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે તાજેતરના વર્ષોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોડ્‌ર્સ બ્યુરો ના ડેટા અનુસાર ૨૦૨૦માં મહિલાઓ વિરુદ્ધ ગુનાના ૩,૭૧,૫૦૩ કેસ નોંધાયા હતાં, જે ૨૦૨૧માં વધીને ૪,૨૮,૨૭૮ અને ૨૦૨૨માં વધુ વધી ૪,૪૫,૨૫૬ થયા હતાં. પ્રધાને જણાવ્યું હતું કે મહિલામાં અધિકારો પ્રત્યે વધુ જાગૃતિ, પોલીસ સ્ટેશનોમાં વધારો, સ્ત્રી-પુરુષને એકસમાન ગણવાની અધિકારીઓમાં તાલીમ અને ભૂલ કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી જેવા પરિબળોને કારણે વધુને વધુ મહિલાઓ કેસ નોંધાવી રહી છે અને તેનાથી આવા કેસોમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને જાહેર વ્યવસ્થા રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે તથા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી કરવાની જવાબદારી મુખ્યત્વે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે. જોકે કેન્દ્ર તેમને ફોજદારી કાયદાઓમાં સુધારો, ભંડોળ, તાલીમ, ટેકનોલોજીકલ સાધનો મારફત રાજ્યોને સમર્થન આપે છે.

    12.45 lakh cases crime against women
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફલાઇટના 48 કલાક પહેલા વિમાની મુસાફરી કોઇ જાતના ચાર્જ વગર ટીકીટ કેન્સલ કરાવી શકશે

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી હજુ અદ્રશ્ય

    November 4, 2025

    સોરઠમાં 3.71 લાખ હેકટરના વાવેતરમાંથી 2.66 લાખ હેકટરમાં નુકશાન: સરકારને રિપોર્ટ કરાયો

    November 4, 2025

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025

    કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે

    November 4, 2025

    સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ

    November 4, 2025

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી હજુ અદ્રશ્ય

    November 4, 2025

    સોરઠમાં 3.71 લાખ હેકટરના વાવેતરમાંથી 2.66 લાખ હેકટરમાં નુકશાન: સરકારને રિપોર્ટ કરાયો

    November 4, 2025

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.