Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ukraine ના હુમલાઓથી રશિયાની ઇંધણ કટોકટી તીવ્ર બની

    October 7, 2025

    યુદ્ધ કરશે તો, ભારત યુદ્ધ-વિમાનોના ભંગાર નીચે દટાઈ જશે:Khawaja Asif Ali

    October 7, 2025

    વિકસિત ભારતનો અમૃતકાળ : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ

    October 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ukraine ના હુમલાઓથી રશિયાની ઇંધણ કટોકટી તીવ્ર બની
    • યુદ્ધ કરશે તો, ભારત યુદ્ધ-વિમાનોના ભંગાર નીચે દટાઈ જશે:Khawaja Asif Ali
    • વિકસિત ભારતનો અમૃતકાળ : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ
    • Trump Terror : ટ્રકો પર 25 ટકા ટેરિફ 1 નવેમ્બરથી લાગુ થશે
    • તહેવારો – લગ્નની ત્રણ માસની સીઝનમાં રૂા.14 લાખ કરોડનું શોપીંગ થશે
    • online સેવાઓનો ચાર્જ વધારી બેન્કોનો ગ્રાહકોને ઝટકો
    • 60 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં બોલીવુડ અભિનેત્રી Shilpa Shetty ની ચાર કલાક પૂછપરછ
    • Melbourne માં યોજાનાર ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»124 મીટરનો ગગનચૂંબી Six, મેદાનમાં બધાની નજરો આકાશ તરફ જ ચોંટી
    ખેલ જગત

    124 મીટરનો ગગનચૂંબી Six, મેદાનમાં બધાની નજરો આકાશ તરફ જ ચોંટી

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.19

    IPL પછી જો કોઈ લીગમાં સૌથી વધુ ખતરનાક બેટિંગ જોવા મળે છે તો તે કેરેબિયન પ્રીમિયર લીગ છે. CPL 2024માં ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આ લીગમાં ફરી એકવાર ક્લાસ અને પાવર હિટિંગનું ગજબ કૉમ્બિનેશન જોવા મળી રહ્યું છે. ક્રિકેટના ઈતિહાસમાં તમે એક પછી એક લાંબી સિક્સ મારતા ખેલાડીઓને જોયા હશે. આજે અમે તમને આવા જ એક સિક્સરનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ.

    CPL 2024 દરમિયાન, ટ્રિનબાગો નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટ્સમેન શકકેરે પેરિસે(Shaqkere Parris) 124 મીટર લાંબી સિક્સ મારીને બધાને ચોંકાવી દીધા છે. આ સિક્સર T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સરમાંથી એક છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ સિક્સર એવી હતી કે જોનારાની ગરદન જ લચકાઇ જાય તો નવાઇ નહીં.

    ઈનિંગની ત્રીજી ઓવરમાં ગુડાકેશ મોતીના બોલ પર શકકેરે પેરિસે આ સિક્સર ફટકારી હતી. મોતીએ પેરિસના સ્લોટમાં બોલ આપ્યો અને આ કેરેબિયન બેટ્સમેને પોતાની તમામ તાકાતથી બોલને મિડ-વિકેટ અને લોંગ-ઓન વચ્ચે બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો. જોકે બોલ સ્ટેડિયમની બહાર ગયો ન હતો.

    જોકે, ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર હજુ પણ સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલના નામે છે.

    શકકેરે પેરિસ એક મીટરથી ચૂકી ગયો

    ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સરની વાત કરીએ તો, આ મામલે એલ્બી મોર્કેલ સૌથી આગળ છે, જેણે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે 125 મીટર લાંબી સિક્સસર ફટકારી હતી. હવે આ યાદીમાં શકકરે પેરિસનું નામ પણ જોડાઈ ગયું છે. તેના સિવાય પ્રવીણ કુમારે પણ 124 મીટર લાંબી સિક્સ ફટકારી છે. એડમ ગિલક્રિસ્ટે પણ 122 મીટર લાંબી સિક્સર ફટકારી છે.

    મેચની વાત કરીએ, CPL 2024ની 19મી મેચ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ અને ગુયાના અમેઝોન વોરિયર્સ(Guyana amazon warriors) વચ્ચે રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુયાનાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જ્યારે TKR ટીમે આ સ્કોર 19.2 ઓવરમાં 5 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આન્દ્રે રસેલે 35 રન અને ટિમ ડેવિડે 31 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.

    CPL CPL-2024 Shaqkere-Parris TKR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Melbourne માં યોજાનાર ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ

    October 7, 2025
    ખેલ જગત

    Virat Kohli and Rohit Sharma નો ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત રેકોર્ડ

    October 7, 2025
    ખેલ જગત

    મહિલા ટીમ પાક. સામે જીતતા Irfan Pathan નું રિ-એકશન

    October 6, 2025
    ખેલ જગત

    ભારતના પ્રથમ ODI Cricket Team Captain કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ

    October 6, 2025
    ખેલ જગત

    Team India નો સ્ટાર બેટર સંજુ સેમસનને પડતો મૂકાતા પૂર્વ સિલેક્ટર ભડક્યાં

    October 6, 2025
    ખેલ જગત

    વન-ડે કેપ્ટન બનતાં Shubman Gill ની પ્રથમ પ્રતિક્રિયા, વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો

    October 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ukraine ના હુમલાઓથી રશિયાની ઇંધણ કટોકટી તીવ્ર બની

    October 7, 2025

    યુદ્ધ કરશે તો, ભારત યુદ્ધ-વિમાનોના ભંગાર નીચે દટાઈ જશે:Khawaja Asif Ali

    October 7, 2025

    વિકસિત ભારતનો અમૃતકાળ : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ

    October 7, 2025

    Trump Terror : ટ્રકો પર 25 ટકા ટેરિફ 1 નવેમ્બરથી લાગુ થશે

    October 7, 2025

    તહેવારો – લગ્નની ત્રણ માસની સીઝનમાં રૂા.14 લાખ કરોડનું શોપીંગ થશે

    October 7, 2025

    online સેવાઓનો ચાર્જ વધારી બેન્કોનો ગ્રાહકોને ઝટકો

    October 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ukraine ના હુમલાઓથી રશિયાની ઇંધણ કટોકટી તીવ્ર બની

    October 7, 2025

    યુદ્ધ કરશે તો, ભારત યુદ્ધ-વિમાનોના ભંગાર નીચે દટાઈ જશે:Khawaja Asif Ali

    October 7, 2025

    વિકસિત ભારતનો અમૃતકાળ : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ

    October 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.