Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ

    July 5, 2025

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ
    • Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
    • Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું
    • Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત
    • Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો
    • Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત
    • Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું
    • Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»GTU પરીક્ષામાં ગેરરીતિ કરતાં ૧૪૩ વિદ્યાર્થીઓની સજા જાહેર કરાઈ
    અમદાવાદ

    GTU પરીક્ષામાં ગેરરીતિ કરતાં ૧૪૩ વિદ્યાર્થીઓની સજા જાહેર કરાઈ

    Vikram RavalBy Vikram RavalApril 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૩૯ વિદ્યાર્થીઓની સામે કોપી કેસ થયા પછી રૂબરૂ સુનાવણીમાં ગુનો સાબિત ન થતાં કોઇ પેનલ્ટી કરવામાં ન આવી

    Ahmedabad, તા.૨૪

    ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વીન્ટર સેશનમાં લેવામાં આવેલી ડિપ્લોમા-ડિગ્રી ઇજેનરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિમાં ઝડપાયેલા ૧૪૩ વિદ્યાર્થીઓની આખરી સજાની સૂનાવણી કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૫૦ વિદ્યાર્થીઓને લેવલ ૩ની સજા કરવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવા માટે તાજેતરમાં પરીક્ષા શુધ્ધિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ પર નિર્ધારિત કરાયેલી ગેરરીતિના આધારે કયા પ્રકારની સજા થઇ શકે તે નક્કી કરવામાં આવ્યું હતુ. આ કાર્યવાહી પછી વિદ્યાર્થીઓની રૂબરૂમાં સૂનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ હાલમાં આખરી સજા જાહેર કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા કયા વિદ્યાર્થીને કયા પ્રકારની સજા કરવામાં આવી છે તેની વિગતો વેબસાઇટ પર પણ મુકી દેવામાં આવી છે. સૂત્રો કહે છે કે કુલ ૧૮ વિદ્યાર્થીઓને લેવલ ૧ની સજા કરવામાં આવી છે. આજ રીતે ૩૪ વિદ્યાર્થીઓને લેવલ ૨ની સજા અને ૫૦ વિદ્યાર્થીઓને લેવલ ૩ની સજા કરવામાં આવી છે. જયારે ૨ વિદ્યાર્થીઓને લેવલ ૫ની સજા કરવામાં આવી છે.ડિપ્લોમા ઇજનેરીમાં સેમેસ્ટર ૧માં રેમેડિયલ એકઝામમાં ગોધરાની પોલીટેકનિક કોલેજમાં ડમી વિદ્યાર્થીને બેસાડવાની ઘટના બહાર આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીે લેવલ ૫ની એટલે કે સૌથી વધુ સજા કરવામાં આવી છે. એટલે કે ચાલુવર્ષના તમામ વિષયોમાં નાપાસ કરવા આગામી ચાર સેમેસ્ટર સુધી પરીક્ષામાં ઉપસ્થિત ન રહેવા દેવાની સજા કરવામાં આવી છે. સૌથી વધુ ૫૦ વિદ્યાર્થીઓને લેવલ ૩ની સજા કરવામાં આવી છે જેમાં ચાલુવર્ષે તમામ વિષયોમાં નાપાસ કરવા ઉપરાંત આગામી સેમેસ્ટરની પરીક્ષામાં ઉપસ્થિત ન રહેવાની સજા કરવામાં આવી છે. મહત્વની વાત એ કે,કુલ ૩૯ વિદ્યાર્થીઓ એવા છે કે જેમની સામે પરીક્ષા સમયે ગેરરીતિનો કેસ થયા બાદ સૂનાવણી પછી તેમને કોઇપણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી નથી. આમ, વીન્ટર સેશનમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિમાં ઝડપાયેલા તમામ ૧૪૩ વિદ્યાર્થીઓની સૂનાવણી અને સજા સહિતની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025
    અમદાવાદ

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું

    July 4, 2025
    અમદાવાદ

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025
    અમદાવાદ

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    અમદાવાદ

    વીજ કરંટના કારણે યુવાનના મૃત્યુ બદલ વીજ કંપનીએ યુવકની માતાને વળતર આપવું પડે: HC

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ

    July 5, 2025

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025

    Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત

    July 5, 2025

    Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો

    July 5, 2025

    Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ

    July 5, 2025

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.