Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026

    Rajkot ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ
    • Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું
    • Rajkot ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો
    • Mirzapur: વંદે માતરમ અને જયશ્રી રામ બોલનારા જ મને વોટ આપે
    • Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત
    • સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump
    • Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત
    • ૧૨ ઓક્ટો.ની માર્ચ મુદ્દે સુપ્રીમ કોર્ટની Rahul Gandhiને નોટિસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો ૧૯ વર્ષનો યુવક ઝડપાયો
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો ૧૯ વર્ષનો યુવક ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપીના ઘરની તલાશી દરમિયાન પોલીસને એક રાઇફલ, રાઇફલની અનેક લોડેડ મેગઝીન, સેંકડો રાઉન્ડ ગોળા-બારૂદ અને ટૅક્ટિકલ સાધનો મળી આવ્યા

    Washington, તા.૧૫

    Americaમાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને એક ભયાનક નરસંહારની સાજીશ રચવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અમેરિકી રાજ્ય ઈલિનોઈસના ઓરોરા વિસ્તારમાં આવેલા એક હિન્દુ પૂજાસ્થળ પર હુમલો કરવાની તૈયારી કરી રહેલા ૧૯ વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવક નવરાત્રીના પવિત્ર અવસર પર આ હુમલો અંજામ આપવાની ફિરાકમાં હતો.

    અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીની ઓળખ એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને એક મેનિફેસ્ટો હાથ લાગ્યો છે, જેમાં ‘શ્વેત વર્ચસ્વ’ જેવી ચરમપંથી વિચારધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડૉક્યુમેન્ટમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા આચરવાની વાતો લખવામાં આવી હતી.માસ શૂટિંગ (મોટા પાયે ગોળીબાર) ની આ કાવતરાભરી યોજનાનો પર્દાફાશ થયા બાદ ૧૧ ઓક્ટોબરે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

    બુધવારે કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે અને આગામી ૩૦ ઓક્ટોબરે તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ ખતરનાક કાવતરાનો પર્દાફાશ એક સતર્ક નાગરિકના કારણે થયો. માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ વિભાગને એક વ્યક્તિ પાસેથી માહિતી મળી હતી કે તેને આરોપી પેપોરાકિસ તરફથી કેટલાક અત્યંત ચિંતાજનક મેસેજ મળ્યા છે. આ મેસેજ સાથે એક ડૉક્યુમેન્ટ શેર કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ગોળીબાર કરવાની પ્લૅનિંગ અને રાઇફલ, બોડી આર્મર જેવા હથિયારો સાથેની તસવીરો સામે સામે આવી હતી. ડિટેક્ટિવ્સની તપાસમાં સામે આવ્યું કે પેપોરાકિસ રવિવારે જ હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, પોલીસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સમયસર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    પોલીસે જ્યારે આરોપીના ઘરની તલાશી લીધી ત્યારે ત્યાંથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. પોલીસને એક રાઇફલ, રાઇફલની અનેક લોડેડ મેગઝીન, સેંકડો રાઉન્ડ ગોળા-બારૂદ અને ટૅક્ટિકલ સાધનો મળી આવ્યા છે. ખાસ કરીને એક ટૅક્ટિકલ વેસ્ટ મળી આવી જેના પર શ્વેત વર્ચસ્વવાદી ચરમપંથ સાથે જોડાયેલા પેચ લાગેલા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે તરત જ ઓરોરા વિસ્તારના હિન્દુ પૂજાસ્થળોનો સંપર્ક કર્યો હતો અને તેમને આ સંભવિત ખતરા અંગે સતર્ક કર્યા હતા. ‘હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન’ એ કાયદાકીય અને સુરક્ષા એજન્સીઓની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી છે. હાલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના સહયોગથી આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNano Banana શું છે? તમારા ફોટામાંથી 3D પૂતળું (Figurine) કેવી રીતે બનાવવું – 1 ક્લિકમાં
    Next Article Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Azerbaijanમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ladakh ભારતનો અખંડ ભાગ, ચીનના ઇનકારથી હકીકત નહીં બદલાય

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,170
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-10-2026 20:36
    Categories
    Latest News

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026

    Rajkot ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

    October 15, 2026

    Mirzapur: વંદે માતરમ અને જયશ્રી રામ બોલનારા જ મને વોટ આપે

    October 15, 2026

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    October 15, 2026

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    Search
    Main News

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026

    CJPના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026

    Rajkot ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.