Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે
    • ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?
    • રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી
    • 21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”
    • MCX સાપ્તાહિક માર્કેટ રિપોર્ટ
    • Ahmedabad નંબર પ્લેટ વિનાના ડમ્પરે યુવકને કચડી નાખ્યો
    • લોકોએ AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે
    • લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, February 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”
    લેખ

    21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”

    Vikram RavalBy Vikram RavalFebruary 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે – નર્મદ

      ભાષાનું જ્ઞાન, જ્ઞાનનું દ્વાર છે

    દર વર્ષે 21 ફેબ્રુઆરીએ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી 21 ફેબ્રુઆરી, 1999નાં દિવસને યુનેસ્કોએ “વિશ્વ માતૃભાષા” દિવસ જાહેર કર્યો હતો. યુએનનાં જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે. સામાન્ય રીતે માતૃભાષા એટલે બાળકને માતા તરફથી મળેલી ભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા.

    આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. વર્લ્ડ લેન્ગવેજ  ડેટાબેઝનાં 22માં સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. ભાષા એ અભિવ્યક્તિનું સાધન છે. એનાં વગર અભિવ્યક્તિ શક્ય જ નથી. ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે. જો હવે વ્યવહારમાં સંસ્કૃત ન વાપરવામાં આવે એ તો સમજાય એવી વાત છે, પરંતુ એ આપણો વારસો છે એટલે સાવ લુપ્ત તો ન જ થવો જોઈએ. સંસ્કૃત ભાષા વાંચતા અને સમજતા તો આવડવી જ જોઈએ અને બાળકોને જેમ નાનપણથી જ અંગ્રેજી ભષાનું વણગણ લાગાડવામાં આવે છે તેમ સંસ્કૃત ભાષા પણ શીખવવી જોઈએ. દરરોજ સંસ્કૃતનાં શ્લોકોનું ઉચ્ચારણ કરવાથી ઉચ્ચારણ શુદ્ધ થાય છે. તમામ ભાષાઓનું સન્માન કરવું જોઈએ અને પોતાની માતૃભાષાને ટકાવી રાખવા એને કંઠસ્થ કરવી જોઈએ.

    –        મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

     

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026
    લેખ

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026
    લેખ

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026
    લેખ

    તંત્રી લેખ…મફત વસ્તુઓની સંસ્કૃતિ એક બોજ બની ગઈ છે

    February 21, 2026
    લેખ

    મહાન પ્રભુ ભક્ત રાજા અંબરીશ

    February 20, 2026
    લેખ

    આજની ઘડી તે રળિયામણી! માં નરસિંહને કયો રસ અતિ મીઠો લાગે છે?

    February 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026

    MCX સાપ્તાહિક માર્કેટ રિપોર્ટ

    February 21, 2026

    Ahmedabad નંબર પ્લેટ વિનાના ડમ્પરે યુવકને કચડી નાખ્યો

    February 21, 2026

    લોકોએ AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે

    February 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.