Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025

    જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    • ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી
    • પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી
    • Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: પવનચક્કીમાંથી ૨૬ હજારની ચોરી, પેનલમાં તોડફોડ કરી નુકશાન, ચોરી અને નુકશાનની ફરિયાદ
    મોરબી

    Morbi: પવનચક્કીમાંથી ૨૬ હજારની ચોરી, પેનલમાં તોડફોડ કરી નુકશાન, ચોરી અને નુકશાનની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalMay 15, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.15

    પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી અજાણ્યા ચોર ઈસમો કેબલ વાયર અને અન્ય સામાન સહીત કુલ રૂ ૬૫ હજારનો મુદામાલ ચોરી કરી ગયા છે તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી ૫૦૦૦ રૂપિયા જેટલું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે

    વાંકાનેરના પ્રતાપગઢ ગામના યાકુબ માહમદ શેરશીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ગત તા. ૦૯ ના રાત્રીના સાડા દશ વાગ્યા પહેલા કોઈપણ સમયે પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ આઈનોક્ષ કંપનીના PRT 02 લોકેશનમાં પવનચક્કીના ગેટનો નકુચો તોડીને કન્વટર કેબિનમાંથી આશરે ૨૫૦ કિલોગ્રામ કોપર બસ બાર તેમજ અર્થિંગનો કોપર કેબલ આશરે ૧૧૦ મીટર જેટલો અલગ અલગ સાઈઝનો જેનો વજન આશરે ૫૦ કિલો સહીત કુલ ૨૯૦ કિલો અને આઈસોલેટર હેન્ડલ અને ટ્રાન્સફોર્મરની પાછળ આવેલ કોપર પટ્ટી સહીત કુલ રૂ ૬૫,૦૦૦ ના મુદામાલની ચોરી કરી હતી અને પવનચક્કી પેનલમાં તોડફોડ કરી આશરે રૂ ૫૦૦૦ નું નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

    June 17, 2025
    મોરબી

    વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી

    June 17, 2025
    મોરબી

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025
    મોરબી

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025
    મોરબી

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025
    મોરબી

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025

    જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા

    June 17, 2025

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025

    જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.