Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ, Kashmirમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું

    June 13, 2025

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ, Kashmirમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું
    • 114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી
    • Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે
    • Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?
    • Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું
    • આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor
    • આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા
    • Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં
    અન્ય રાજ્યો

    Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અકસ્માતમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા, પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે

    Bihar , તા.૧૨

    બિહારના પટણામાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા. જેમાંથી એક મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. હાલ પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે. આ કાર પર ભાજપનો ઝંડો લગાવેલો હતો. જેના કારણે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે.

    અહેવાલો અનુસાર, પટણાના એસકે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અટલ પથ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓ ટક્કર મારી હતી. આ ઘટનામાં એસકે પુરી પોલીસ સ્ટેશનના એસઆઈ દીપક મણિ, એએસઆઈ અવધેશ કુમાર અને મહિલા કોન્સ્ટેબલ કોમલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ કોમલનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ પટણાના એસએસપી અવકાશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલ પોલીસકર્મીઓની હાલત વિશે પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે, પોલીસકર્મીઓને કચડી નાખ્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને અટકાયતમાં લીધા છે.

    3 policemen Bihar BJP flag
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025
    અન્ય રાજ્યો

    આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor

    June 13, 2025
    અન્ય રાજ્યો

    આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ, Kashmirમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું

    June 13, 2025

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025

    Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?

    June 13, 2025

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025

    આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ, Kashmirમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું

    June 13, 2025

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.