Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો
    • Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી
    • Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ
    • Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન
    • ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો
    • Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત
    • Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો
    • Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot BJP માં ભડકો! 30 વર્ષથી હોદ્દા બેઠેલા કાર્યાલય મંત્રીને હટાવ્યા, રાતોરાત નવા મંત્રીની નિમણૂક
    રાજકોટ

    Rajkot BJP માં ભડકો! 30 વર્ષથી હોદ્દા બેઠેલા કાર્યાલય મંત્રીને હટાવ્યા, રાતોરાત નવા મંત્રીની નિમણૂક

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.08

    પ્રદેશ ભાજપના સંગઠનમાં કોઈપણ હોદ્દેદારને રાતોરાત છૂટા કરી દેવા ખૂબ સામાન્ય બની ગયું છે. રાજકોટમાં ફરી ભાજપનો આવો જ મિજાજ જોવા મળ્યો છે. છેલ્લાં 30 વર્ષથી અલગ-અલગ સંગઠનમાં હોદ્દો ધરાવતા હરેશ જોષીને શહેર ભાજપ કાર્યાલય મંત્રીના પદ પરથી હટાવી દેવાયા છે. 7 ઓક્ટોબરે નિયત સમય પ્રમાણે હરેશ જોષી પોતાનું કામ પૂર્ણ કરતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ત્રણેય મહામંત્રી દ્વારા છૂટા કરવાનો આદેશ કરી દેવાયો છે. આ સાથે જ નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેશ ઢોલરિયાની નિમણૂક પણ કરી દેવાઈ છે.

    હરેશ જોષી પર લાગ્યા હતાં ગંભીર આરોપ 

    નોંધનીય છે કે, છેલ્લી બે ટર્મથી હરેશ જોષી કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા છે. કાર્યાલયમાં થતી દરેક કામગીરીની તેઓને ખબર હોય છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે, એવું તો શું થયું કે રાતોરાત હરેશ જોષીને છૂટા કરી દેવાયા? ભૂતકાળમાં હરેશ જોષી પર આરોપ લાગ્યા હતાં કે, તેઓ સંગઠનની વાતોને બહાર મોકલે છે. જોકે, આ કારણોસર તેમને છૂટા કરાયા કે કારણ કંઈક બીજું જ છે તેની કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

    રાતોરાત બદલવાનું કારણ શું? 

     

    હરેશ જોષીને દૂર કરતાં સમયે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, કાર્યાલય મંત્રી બદલવાનો નિર્ણય વ્યવસ્થાનો એક ભાગ છે. અમારા વચ્ચે કોઈ વિવાદ નથી. વ્યવસ્થાના ભાગ રૂપે હોદ્દો બદલાતો રહે છે. થોડા સમય પહેલાં પ્રદેશના કાર્યાલય મંત્રી પણ બદલાયા હતાં, તેવી જ રીતે રાજકોટના કાર્યાલય મંત્રી પણ બદલાયા છે.

    છેલ્લા 30 વર્ષથી ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા હરિશ જોષી પહેલાં ભાજપની મીડિયા ટીમ સાથે હતાં. બાદમાં હિસાબનીશ તરીકે અને પછી મહાનગર પાલિકાના કાર્યાલય મંત્રી તરીકે ફરજ નિરભાવતા હતાં. છેલ્લી બે ટર્મથી તેઓ ભાજપ કાર્યાલયના મંત્રી તરીકે કામ કરતાં હતાં.

    BJP Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025

    Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન

    June 17, 2025

    ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો

    June 17, 2025

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.